નાણાકીય મંત્રીએ પોતાના 2012ના બજેટમાં સર્વને નિરાશ કર્યા છે. એક બાજુ તેમણે સર્વિસ ટેક્સ અને એક્સાઈઝ ડ્યુટી વધારીને વસ્તુઓ મોંધી કરી છે જેને કારણે મોંધવારી વધી છે. તો બીજી બાજુ તેમને ઈન્કમ ટેક્સની છૂટમાં પણ મામૂલી વધારો કર્યો છે. લોકોને આશા હતી કે 3 લાખ સુધીની આવક પર છૂટ મળશે પણ આ છૂટ 1,80,000 હજરથી વધીને 2,00,000 સુધી કરવામાં આવી છે જે ખૂબ જ નિરાશાજનક છે.
ઈન્કમટેક્ષમાં ન્યૂનતમ છૂટ 2,00,000 છે
આવક | વર્તમાન ટેક્સ | 2012-13માં લાગૂ થતો ટેક્સ | ફાયદો |
2,00,000 | 2000 | 0 | 2000 |
3,00,000 | 12000 | 10,000 | 2000 |
5,00,000 | 32000 | 30,000 | 2000 |
6,00,000 | 52000 | 50,000 | 2000 |
7,00,000 | 72000 | 70,000 | 2000 |
8,00,000 | 92000 | 90,000 | 2000 |
9,00,000 | 122000 | 1,10,000 | 12000 |
10,00,000 | 152000 | 1,30,000 | 22000 |
10,00,000થી ઉપર | | | 22000 |