Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વગર રિમૂવર આ 5 ઉપાયથી હટાવો નેલપૉલિશ

વગર રિમૂવર આ 5 ઉપાયથી હટાવો નેલપૉલિશ
, મંગળવાર, 11 એપ્રિલ 2017 (00:27 IST)
છોકરીઓ તેમના હાથને સુંદર લુક આપવા માટે હમેશા નેલપેંટ  ઉપયોગ કરે છે. નેલ પેંટ લગાવવાથી હાથનો લુક બદલી જાય છે. પણ જ્યારે તમે તેને હટાવવાની વિચારો છો તો જરૂર પડે છે રિમૂવરની અને તે સમયે શું હોય છે. કે તમારું નેલ રિમૂવર પણ ખત્મ થઈ જાય છે. તેથી તમે વિચારો છો કે વગર નેલ રિમૂવર નેલ પેંટ કેવી રીતે હટાવાય. આજે અમે તમને એવા જ કેટલાક ટિપ્સ જણાવીશ જેને ફૉલો કરી તમે સરળતાથી નખ પર લાગેલી નેલ પાલિશને હટાવી શકો છો. 
1. અલ્કોહલ
અલ્કોહલની મદદથી તમે નેલ પાલિશને ખૂબ સરળતાથી હટાવી શકો છો. કૉટલ બૉલને લઈને અલકોહલમાં ડુબાડી લો અને ધીમે-ધીમે નખ પર રગડવું. 
 
2. નેલપાલિશ- 
જો તમારી પાસે નેલ રિમૂવર નહી છે તો તમે કોઈ બીજા નેલ પાલિશને જૂના નેલ પાલિશ પર લગાવીને તરત લૂંછી લો. આવું કરવાથી જૂની નેલ પાલિશ ઉતરી જશે. 
 
3. સિરકા
સિરકાની મદદથી પણ તમે નેલ પાલિશ ઉતારી શકો છો. તેને પણ કૉટનની મદદથી નખ પર લગાવો અને ધીમેધીમે નખ પર રગડવું. 
 
4. ટૂથપેસ્ટ
ટૂથપેસ્ટ નેલપેંટને હટાવામાં એક બહુ કારગર ઉપાય છે. થોડું ટૂથપેસ્ટ લઈને નખ પર લગાવો. હવે તેને કાટનની મદદથી ધીમેધીમે રગડવું. થોડી વાર પછી નખ સાફ થઈ જશે. 
 
5. ગર્મ પાણી
નેલ પૉલિશ છોડાવવાઅનો આ સૌથી સરળ અને કારગર ઉપાય છે. એક વાટકી ગર્મ પાણી લઈ લો અને તેમા નખને 10 મિનિટ ડુબાડી રાખ્પ ત્યારબાદ કાટનથી 
 
ઘસી લો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી રેસીપી - બુંદી રાયતા