Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ચેહરા પર લગાવો મધ, મળશે ચમત્કારી 5 ફાયદા

ચેહરા પર લગાવો મધ, મળશે ચમત્કારી 5 ફાયદા
, ગુરુવાર, 1 એપ્રિલ 2021 (17:47 IST)
બ્યૂટી- દરેક ઘરમાં મધનો ઉપયોગ કરાય છે. આ આરોગ્ય અએ ત્વચા બન્ને માટે ફાયદાકારી છે. મધ લગાવવાથી સ્કિનમાં નિખાર આવે છે . 
 
1. બંદ પોર્સને ખોલે- ધૂળ માટીના કારણે ચેહરાના પોર્સ બંદ થઈ જાય છે. મધનો ઉપયોગ કરવાથી રોમછિદ્ર ખુલી જાય છે. તેમાં રહેલ તત્વ ત્વચામાં જામેલી ગંદગીને દૂર કરે છે. 
 
2. ડાઘ-ધબ્બાને કરીએ દૂર- ત્વચા પર મધના ઉપયોગ કરવાથી ડાઘ -ધબ્બા દૂર હોય છે. તે સિવાય ડેડ સ્કિનથી છુટકારો મળે છે. 
 
3. હોંઠને બનાવીએ નરમ- ફાટેલા હોંઠથી પરેશાન છો તો મધનો ઉપયોગ કરો. હોંઠ પર મધ લગાડો. તે સિવાય તે સિવાય બદામનો પેસ્ટમાં મધને મિક્સ કરી હોંઠ પર લગાવો. તેથી હોંઠ નરમ થશે. 
 
4. સનબર્ન- ગર્મિઓમાં સનબર્નથી ત્વચાને બચાવા માટે મધનો ઉપયોગ કરો. તેમાં રહેલ તત્વ હાનિકારક કિરણિથી ત્વચાને બચાવે છે. દિવસમાં એક વાર મધથી મસાજ કરવી. 
 
5. હેયર કંડીશનર- મધ વાળ માટે ફાયદાકારી છે. મધને તમે નેચરલ હેયર કંડીશનરની રીતે ઉપયોગ કરી શકો છો. તેલમાં મધ મિક્સ કરી વાળમાં લગાવો. અડધા કલાક પછી વાળ ધોઈલો. તેનાથી વાળ સાફટ અને મજબૂત થશે. 
 
મધ્યપ્રદેશના જબલપુરથી દિલ્હીના નિઝામુદ્દીન સ્ટેશન વચ્ચે દોડતી મહાકૌશલ એક્સપ્રેસ રાત્રે અંદાજે 2:30 વાગ્યાની આસપાસ મહોબા જિલ્લાના કુલપહાડ રેલવે સ્ટેશન પાસે પહોંચી ત્યારે આ અકસ્માત થયો હતો. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાળકોને ઝૂઠ બોલવાથી રોકવું છે તો કરો આ કામ