Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Beauty Hacks: વાળને નેચરલ રીતે સ્ટ્રેટ કરવા માટે અજમાવો આ ટિપ્સ

Beauty Hacks: વાળને નેચરલ રીતે સ્ટ્રેટ કરવા માટે અજમાવો આ ટિપ્સ
, બુધવાર, 2 ફેબ્રુઆરી 2022 (00:23 IST)
Hair Straightening at home: સુંદર સીધા શાઈની વાળ દરેક છોકરીનો સપનો હોય છે. કોસ્મેટિક ઈંડસ્ટ્રીમાં એવી ઘણા બધા ટ્રીટમેંટ છે જેને કરાવીને વાળને સ્ટ્રેટ કરી શકાય છે. પણ આ બધા ટ્રીટમેંટ કેમિકલ બેસ્ડ હોવાના કારણે વાળને નુકશાન પહોંચાડી શકે છે. જેના કારણે વાળ ખરાબ અને પાતળ થઈ શકે છે. તેથી એવા સરળ ઘરેલૂ ઉપાય અજમાવીને તમે તમારા વાળ વગર પૈસા ખર્ચ કર્યા જ સ્ટ્રેટ બનાવી શકો છો. 
 
હૉટ ઑયલ મસાજ 
વાળમાં હૉટ ઑયલ મસાજ કરવાથી વાળ સોફ્ટ અને શાઈની હોય છે. વાળમાં એક દિવસ છોડી તેલ લગાવવાથી વાળા સીધા હોય છે. વાળમાં તેલ લગાવવા માટે તમે નારિયેળ, ઑલિવ, બદામ કે પછી શીશમનો તેલ લગાવી શકો છો. તેલ લગાવતા સમયે વાળની 15 મિનિટ સુધી હળવા હાથથી મસાજ કરવી. 
 
મિલ્ક સ્પ્રે 
તમે વાળને સ્ટ્રેટ કરવા માટે કોકોનટ મિલ્કનો ઉપયોગ કરી શકે છે. કોકોનટ મિલ્ક એંટી બેક્ટીરિયલ અને એંટીફંગલ હોય છે. પણ કોકોનટ ઑયલ નહી મળી રહ્યુ હોય તો તમે સાધારણ દૂધથી પણ વાળને સ્પ્રે કરતા તેને સ્ટ્રેટ કરી શકો છો. દરરોજ આવુ કરવાથી તમારા વાળ થોડા જ દિવસોમાં સ્ટ્રેટ થઈ જશે. 
 
કોકોનટ મિલ્ક અને લીંબૂનો રસ 
સૂકા વાળને સ્ટ્રેટ નહી કરી શકાય. વાળ સૂકા થતા પર કોકોનટ મિલ્ક અને લીંબૂનો રસને મિકસ કરી મિશ્રણને એક સ્પ્રે બોટલમાં ભરીને વાળ પર લગાવો. ત્યારબાદ કાંસકાથી વાળને સીધા કરતા જાઓ. કોકોનટ મિલ્ક પ્રોટીને ખૂબ સાએઉં સોર્સ છે. 
 
ઈંડા અને ઑલિવ ઑયલ 
ઈંડામાં ભરપૂર માત્રામાં પ્રોટીન હોય છે. જો તમે વાળમાં ઈંડા અને ઑલિવનો મિશ્રણ લગાવો છો તો તમારા વાળ પ્રાકૃતિક રૂપથી સ્ટ્રેટ થઈ જશે. મિશ્રણ લગાવતા સમયે સાથે કાંસકો પણ કરવું. ત્યારબાદ તમે વાળને શોવર કેપથી કવર કરી લો. તમે 1 કલાક પછી તમારા વાળને વૉશ કરી શકો છો. 
 
એલોવેરા 
એલોવેરામાં હાજર ઘણા પ્રકારના એંજાઈમ વાળની સારી ગ્રોથ માટે જવાબદાર હોય છે. જો તમારા વાળ નેચાલી સ્ટ્રેટ કરવા છે તો વાળમાં એલોવેરા જેલની સાથે ઑલિવ ઑયલ અને ચંદનના તેલના થોડા ટીંપા મિક્સ કરી લગાવો. ત્યારબાદ 2 કલાક પછી વાળને શેંપૂ કરી લો. અઠવાડિયામાં 2 વાર આવુ કરવાથી થોડા દિવસમાં વાળ સ્ટ્રેટ થઈ જશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hiccups treatment- હેડકી રોકવા માટે તમે આ ટિપ્સ અને ટ્રિક્સ પણ અપનાવી શકો છો