Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હેયર કલર કરવાથી પહેલા જાણીલો 5 ખાસ વાતો...

હેયર કલર કરવાથી પહેલા જાણીલો 5 ખાસ વાતો...
, સોમવાર, 13 મે 2019 (08:02 IST)
વાળને કલર કરવું, આ આજકાલ ખૂબ પાપુલર થઈ ગયું છે. એક તો તેનાથી જૂના વાળ છિપાઈ જાય છે અને બીજુ તેનાથી વાળને એક નવું મેકઓવર મળે છે પણ કેટલાક લોકો એવા છે જે વાળના કલર કરાવતા સમયે કેટલીક ભૂલ કરી બેસે છે. જેનાથી તેના વાળને પછી ખૂબ નુકશાન પહોંચે છે. આથી આજે અમે તમને હેયર કલરથી સંકળાયેલી એવી કેટલીક વાતો જણાવીશ જેનાથી તમારા વાળને એકદમ પરફેક્ટ લુક મળશે. 
1. હર્બલ કલર્સ- વાળને કલર કરવા માટે હમેશા હર્બલ કલર્સના ઉપયોગ કરવું. એક તો તેનાથી વાળને કોઈ નુકશાન પણ નહી પહોંચશે અને બીજું તેનાથી વાળને નેચરલ શાઈન મળશે. 
 
2. સમયનો રાખો ધ્યાન- ધ્યાન રાખો કે લેબલ પર તેન જેટલા સમય લગાવાની સલાહ આપી હોય તેટલા જ સમય સુધી લગાવીને રાખવું. કારણકે જો તમે તે વધારે મોડે સુધી લગાવશો તો તમને એ શેડસથી વધારે ડાર્ક લુક મળશે. ઓછું સમય સુધી રાખવાથી લાઈટ લુક મળશે. તેનાથી સારું હશે કે જણાવ્યા સમય સુધી જ તેને વાળ પર લગાવીને રાખવું. 
 
3. તેલ જરૂર લગાવો- જે દિવસે પણ તમે વાળમાં હેયર કલર કરવાની વિચારી રહ્યા છો તેનાથી પહેલા વાળમાં તેલ જરૂર લગાવું. આવું કરવાથી વાળ સ્મૂથ અને શાઈની બનશે. 
 
4. બે મોઢાવાળ- જો બે મોઢાવાળા વાળ છે તો તેને કલર કરતા પહેલા ટ્રિમ કરાવી લો. કારણકે હેયર કલર કરવાથી બે મૉઢાવાળ સૂકા જોવાય છે. 
 
5. નાર્મલ પાણીનો ઉપયોગ કરવું- જે દિવસે વાળને કલર કરો કે કરાવો તે દિવસે શૈમ્પૂથીએ ન ધોવું. માત્ર નાર્મલ પાણીનો ઉપયોગ કરવું. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Love Tips - ગર્લફ્રેંડને ન પૂછશો આ 5 સવાલ, નહી તો સંબંધો તૂટી જશે