Publish Date: Mon, 14 Nov 2016 (16:48 IST)
Updated Date: Mon, 14 Nov 2016 (18:09 IST)
શિયાળા આવી ગય છે અત્યારે હળવી-હળવી ઠંડ પડી રહી છે. આ સમયે દરેક છોકરી ઑફિસ કે પાર્ટીમાં જતા સમયે આ વિચારે છે કે શું પહેરાય અને શું ન પહેરવું. જેથી આ હળવી ઠંડથી પણ બચી શકાય અને સ્ટાઈલને પણ ફૂલ ઑન કૉપી કરી શકાય. જો તમારી પણ આ મુશ્કેલી છે તો આજે અમે તમને કેટલાક એવા ટિપ્સ જણાવીશ , જેની મદદથી તમે સ્માર્ટ અને સ્ટાઈલિશ જોવાવાની સાથે- સાથે ઠંડથી પણ બચી શકો છો.
બ્લેજર હળવી ઠંડથી બચવા માટે અને સ્ટાઈલિશ જોવાવા માટે ખૂબ સારું ઑપશન છે. જો તમે વિચારી રહ્યા છો કે બ્લેજર માત્ર સૂટ પીસ કે ફાર્મલ ટ્રાઉજર્સ પર જ સારું લાગે છે તો તમે ખોટું વિચારી રહ્યા છો. કારણકે તમે બ્લેજરને સ્કર્ટ , શાર્ટસ , ડ્રેસ , પ્લાઝો , જીંસ અને મેક્સી ડ્રેસ સાથે કેરી કરી શકો છ્પ્ આ રીતની આઉટફિટની સાથે પહેરવું સારું લાગે છે.
તમે ઈચ્છો તો બૉલીવુડ ડીવાજને બ્લેજર કેરી કરેલ કૉપી કરી શકો છો. અને એમની રીતે એમનું સ્ટાઈલિશ લુક આપી શકો છો. તમે બૉલીવુડ ડીવાજ આલિયા ભટ્ટ , દીપિકા પાદુકોણ અને સોનમ કપૂરની રીતે બેલ્જર કેરી કરીને તમારા સ્ટાઈલિશ અને હૉટ લુકમાં જોવી શકો છો.