Publish Date: Mon, 05 Dec 2016 (13:59 IST)
Updated Date: Mon, 05 Dec 2016 (15:02 IST)
મહિલાને સુંદર ચેહરાથી જ તેમની પહચાન હોય છે. દરેક મહિલા આ ઈચ્છે છે કે તેમની ખૂબસૂરતી હમેશા જાણવી રાખવા અને તેના હમેશા ચમકદાર રહે છે.પણ ઘણી મહિલાઓ નાની વય હોવાં છતાંય મોટી ઉમ્રની નજર આવે છે. તેમની આવી ટેવ તેમની ખૂબસૂરતીને બગાડી શકે છે.
* ડ્રાઈ સ્કીન પર ટોનરનો પ્રયોગ ન કરવું .એના પ્રયોગથી ત્વચા ડ્રાઈ થશે.
* આંખોના ડાર્ક સર્કલ અને કરચલીઓની સમસ્યાના સમાધાન માટે નિયમિત રૂપથી રાતે સૂતા સમયે અંડર આઈ એંટી રિંકલ ક્રીમનો પ્રયોગ કરો.
* આઈ મેકઅપ રિમૂવ કરવા માટે ક્લીંજિંગ ક્રીમનો પ્રયોગ કરો.
* અંડર આર્મસ કાલાન પડે તેના માટે આપ હેયર રેમૂવર ક્રીમની જ્ગ્યાએ વેક્સનો પ્રયોગ કરો.
* જરૂરી હોય તો જ વાળ પર હેયરડાઈનો પ્રયોગ કરો.