આમ આદમી પાર્ટીએ લોકસભા ચૂંટણી માટે નવમી યાદી જાહેર કરી
નવી દિલ્હી : , શનિવાર, 22 માર્ચ 2014 (16:40 IST)
આમ આદમી પાર્ટીએ લોકસભાની ચૂંટણી માટેની 9મી યાદી જાહેર કરી છે. જેમાં 30 ઉમેદવારના નામ કર્યા છે. જેમાં ગુજરાતનાં પાટણમાંથી પટેલ અતુલભાઈ, અમરેલીથી નાથાલાલ સુખાડિયા, સુરેન્દ્રનગર જેઠાભાઈ મંજીભાઈ પટેલ એમ ત્રણ ઉમેદવારનાં નામ જાહેર કરવામાં આવ્યા છે.આપની રજૂ થયેલી 9મી યાદીમાં આસામ, ગુજરાત, છત્તીસગઢ, કર્ણાટક, મહારાષ્ટ્ર, ઓરિસ્સા, પશ્ચિમ બંગાળ જેવા રાજ્યોમાંથી ઉમેદવારોના નામનું એલાન કરવામાં આવ્યું છે. જે સાથે હવે આપ દ્રારા અત્યારસુધીમાં 317 ઉમેદવારો જાહેર કર્યા છે. 1
Assam - KALIABOR- Jinti Gogoi2
Assam - SILCHAR -Abdul Mannan Barbhuiya3
Chattisgarh- Kanker- Santosh Kumar4
Chattisgarh- Jangir-Champa- Dadooram Manhar5
Chattisgarh- Rajnandgaon- Bhaskar Dwivedi6
Gujrat -Patan -Patel Atulbhai Karshanlal7
Gujrat- Amreli -Nathalal Sukhadiya8
Gujrat -Surendranagar- Jethabhai manjibhai Patel9
Karnatka -Koppal -Shivakumar N. Tontapura10
Karnatka -Belgum -Muttappa C. Angadi11
Karnatka -Bijapur -Sridhar Narayankar12
Karnatka -Uttara Kannada -Raghavendra Thane13
Karnatka -Hassan -Santhosh MohanGowda14
Karnatka -Udupi-Chikmagalur- Gurudev S H15
Karnatka -Chitradurga -Mohan Dasari16
Karnatka -Mandya- K.V.Kumar17
Karnatka -Mysore- Padmamma M.V.18
Karnatka- Bellary -ShivakumarGiriyappaMalagi19
Karnatka -Haveri -Hassan Ali Sirquazi20
Karnatka- Davanagere- Basavaraj K J21
Karnatka -Chamraj Nagar -Sampath Kumar22
Karnatka -Bagalkot -Kutubuddin B Kazi23
Karnatka -Tumkur -A.S.D’Silva24
Kerala -Alappuzha- D Mohanan25
Maharashtra -Gadchiroli-Chimur -Dr. Rameshkumar Baburoaji Gajbe26
Maharashtra -Hingoli -Vithal Namdeorao Kadam27
Odisha- Bolangir -Saraswati Nanda28
WB -Raiganj- Pasharul Alam29
WB -Kolkata Dakshin- Mudar Pathreya30
WB -Barrackpur -Mihir Biswas