Publish Date: Mon, 08 Oct 2018 (12:42 IST)
Updated Date: Mon, 08 Oct 2018 (12:57 IST)
નવરાત્રિમાં માતાજીને નવ દિવસ ચઢાવાતા પ્રસાદનુ પણ ઘણુ મહત્વ છે. જેવી રીતે માતાજીના નવ સ્વરૂપ છે એ જ રીતે માતાજીને નવ દિવસ પ્રસાદ રૂપે પણ જુદા જુદા ભોગ લગાવવામાં આવે છે.