Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભગવાન ગણેશની કૃપા જોઈએ તો ચઢાવો એમનો પસંદનો ફૂલ

ભગવાન ગણેશની કૃપા જોઈએ તો ચઢાવો એમનો પસંદનો ફૂલ
, ગુરુવાર, 1 સપ્ટેમ્બર 2016 (16:10 IST)
ગણેશ ચતુર્થી ભારતમાં ઉજવતો બહુ મોટો પર્વ છે. ગણેશ ચતુર્થીને ભગવાન ગણેશને જન્મોત્સવના રૂપમાં ઉજવાય છે. અત્યારે થોડા દિવસ અપહેલા જ જન્માષ્ટમી પૂરી થઈ હતી અત્યારે ભક્તોને ગણેશ ચતુર્થીની તૈયારીઓ શરૂ કરી નાખી . આ તહેવારને ન માત્ર મહારાષ્ટ્રમાં પણ આખા દક્ષિણ ભારતમાં મોટા જોર-શોરથી અને ખુશી થી ઉજવાય છે. લોકો સંકલ્પ લઈને ભગવાન ગણેશની મૂર્તિ એમના ઘરમાં લાવે છે અને એમની પૂજા કરે છે. પૂજા તો દરેક કોઈ કરે છે. પણ ભગવાન ગણેશને કયું ફૂલ સૌથી વધારે પસંદ છે આ વાત તો બહુ ઓછા લોકોને ખબર હોય છે. હિંદૂ ધર્મમાં દરેક ભગવાનને એમના પસંદના ફૂલ હોય છે કહેવાય છે કે જો તમે તમારા ભગવાનની પૂજા કરતા સમયે એમનો મનપસંદ ફૂલ એને ચઢાવશો તો એ જલ્દી પ્રસન્ન હોય છે અને એમની બધી મનોકામનાને દિલથી પૂરા કરે છે. ભગવાનને માત્ર ફૂલ ચઢાવવાથી જ કામ નહી થઈ જાય છે પણ એમના મન-પસંદ ફૂલ ચઢાવું પણ ખૂબ જરૂરી છે. ગણાય છે કે ભગવાન ગણેશને લાલ રંગના 
જાસૂદનું ફૂલ થી બહુ પ્યાર છે. આ રીતના ઘણા બીજા ફૂલ અને પાન છે , જે ભગવાન ગણેશને ખૂબ પ્રિય છે આવો જાણીએ એના વિશે

લાલ જાસૂદ 
આમ તો ભગવાન ગણેશને કોઈ પણ લાલ રંગનો ફૂલ ચઢાવી શકો છો પણ એને લાલ રંગનો જાસૂદનો ફૂલ બહુ પસંદ છે. 
webdunia
webdunia

દૂર્વા 
ભગવાન ગણેશની પૂજા દૂર્વા વગર ક્યારે પૂરી નહી કરી શકાય છે. 
webdunia

અર્ક 
બીજા જે ભગવાન ગણેશનો સૌથી પ્રિય ફૂળ છે એ છે અર્ક 
webdunia

 

દાડમના પાન 
દાડમની પાંદળીઓ ભારતના કેટલાક રાજ્યોમાં ભગવાન ગણેશ ને દાડમના પાન અને ફૂલ પણ ચઢાવાય છે. 
webdunia

તુલસી પાન 
હિંદૂ ધર્મમાં તુલસીને ખૂબ શુભ ગણાયું છે આમ તો ભગવાન ગણેશની પૂજામાં લોકો તુલસી નહી ચઢાવતા પણ ગણેશ ચતુર્થીના દિવસે એમનો બહુ મહ્ત્વ હોય છે. 
webdunia

શંખપુષ્પમ
આ ફૂલ જોવામાં સફે કે નીલો રંગનો હોય છે અને શંખના આકારનો હોય છે જે કે ભગવાન ગણેશને બહુ પસંદ હોય છે. 
webdunia

કેતકી કે કેવડા 
કેતકી કે કેવડો એક નાનો સુવાસિત ઝાડ છે. વરસાદમા& એમાં ફૂલ લાગે છે જેમાંથી તીવ્ર સુગંધ હોય છે. ભગવાન ગણેશને ફૂલ ચઢાવાય છે. 
webdunia
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગણેશ સ્થાપના શુભ મુહુર્ત 2016, આ રીતે કરો ગણેશ પૂજા