Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

G20 સમિટમાં શામેલ અમેરિકી રાષ્ટ્રપતિની સૌથી પાવરફુલ કારની વિશેષતા જાણો

G20 સમિટમાં શામેલ અમેરિકી રાષ્ટ્રપતિની સૌથી પાવરફુલ કારની વિશેષતા જાણો
, શુક્રવાર, 8 સપ્ટેમ્બર 2023 (15:35 IST)
ભારતની અધ્યક્ષતામાં યોજાનારી G20 સમિટ માટે બિડેન 7 સપ્ટેમ્બરે તેમની ખાસ કારમાં ભારત આવશે.
 
1. બાઈડેન 9 અને 10 સપ્ટેમ્બરે સમિટમાં ભાગ લેવા માટે 7 સપ્ટેમ્બરે નવી દિલ્હી પહોંચશે.
 
 
2. અમેરિકી રાષ્ટ્રપતિની ભારત મુલાકાત દરમિયાન તેમની પોતાની સુરક્ષા વ્યવસ્થા હશે.
 
 
3. આ ગેજેટ્સમાં વિશ્વની સૌથી મોંઘી કાર, હાઈટેક હથિયારો, બોમ્બ ડિટેક્ટર, એક કંટ્રોલ રૂમનો સમાવેશ થાય છે.
 
 
4. રાષ્ટ્રપતિ બાઈડેન પાસે દુનિયાની સૌથી સુરક્ષિત કાર 'The Beast' પણ હશે, જેમાં તેઓ દિલ્હીની સડકો પર ફરશે.
 
 
5. આ કારમાં મિલિટરી-ગ્રેડ આર્મર, બુલેટ-પ્રૂફ વિન્ડો અને ટીયર ગેસ ડિસ્પેન્સરનો સમાવેશ થાય છે.
 
 
6. રાસાયણિક અથવા જૈવિક હુમલાના કિસ્સામાં તેનો પોતાનો ઓક્સિજન પુરવઠો પણ છે.
 
 
7. આ કાર અમેરિકામાં જનરલ મોટર્સ દ્વારા બનાવવામાં આવી છે, જેની કિંમત લગભગ 12 કરોડ રૂપિયા છે.

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સુરતમાં દહીંહાંડીમાં સ્ટંટબાજ દાઝ્યો મોઢામાં પેટ્રોલ ભરી આગ સાથેની કરતબ કરતાં મોઢું સળગ્યું