Publish Date: Sat, 12 Oct 2019 (15:11 IST)
Updated Date: Fri, 11 Oct 2019 (17:38 IST)
* ગુલાબજાંબુનો સ્વાદ વધારવા માટે માવામાં થોડુ પનીર મિક્સ કરી દો પછી ગુલાબજાંબુ બનાવો તેનો સ્વાદ પણ વધશે અને દેખાવમાં પણ આકર્ષક લાગશે.
* ટિપ્સ 2 - ઘરે ગુલાબજાંબુ બનાવતી વખતે તળવા માટે ઘીમાં બે ચમચી તેલ પણ મિક્સ કરી દો. આથી ઘી ગુલાબજાંબુ પર જામશે નહી .
* તમારા ગુલાબ જાંબુ ઘી માં તળતી વખતે તૂટી રહ્યા હોય તો થોડો માવો મિક્સ કરી દો.