વ્હાટસએપ પાછલા ઘણા વર્ષોથી તેમના યૂજર્સના અનુભવને સારું બનાવવા માટે ફીચર્સ રજૂ કરતો આવી રહ્યું છે. આ બધામાં સૌથે ખાસ વ્હાટસએપ સ્ટેટસ ફીચર છે. યૂજર્સ આ ફીચરથી તેમના વ્હાટસએપ પર ફોટા અને વીડિયોજ શેયર કરે છે. પણ વ્હાટસએપએ અત્યારે સુધી એવું કોઈ ફીચર લાંચ નથી જેનાથી વ્હાટસએપ સ્ટેટસને ડાઉનલોડ કરી શકાય. પણ આજે અમે તમને એક એવું તરીકો જણાવીશ જેનાથી તમે કોઈ પણ બીજા યૂજરના વ્હાટસએપ સ્ટેટસને સરળતાથી ડાય્નલોડ કરી શકશો. તો ચાલો જાણીએ તરીકો.
કોઈ પણ યૂજરના સ્ટેટ્સને ડાઉનલોડ કરવા માટે સૌથી પહેલા તમારા ફોનમાં સ્ટેટસ ડાઉનલોડર ફોર વ્હાટસએપ એપને ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ કરવુ પડશે.
ડાઉનલોડ થઈ ગયા પછી તમારા એપ ઓપન કરવુ પડશે. અહીં તમને કિલ્ક ટૂ ચેટ અને સ્ટેટસ ડાઉનલોડર વિક્લ્પ જોવાશે.
આ બન્ને ઑપ્શનમાંથી તમને સ્ટેટસ ડાઉનલોડરના વિલ્પ ચયન કરવું પડશે. અહીં તમને બધા યૂજર્સની ફોટા અને વીડિયો જોવાશે. જે તેને તેમના વ્હાટસએપ પર સ્ટેટસના રૂપમાં શેયર કરી હતી.
તમે જે પણ ફોટા કે વીડિયોને ડાઉનલોડ કરવા ઈચ્છો છો તેના પર કિલ્ક કરી. ત્યારબાદ ડાઉનલોડ બટન પર ટેપ કરવું પડશે.
તમારી જાણકારી માટે જણાવીએ કે સ્ટેટસથી ડાઉનલોડ કરી બધી ફોટા અને વીડિયો ફાઈલ મેનેજરના સ્ટેટસ ડાઉનલોડર ફોલ્ડરમાં જઈને સ્ટોર થઈ જશે.