Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

બીજી ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન

બીજી ટેસ્ટમાં વરસાદનું વિઘ્ન
બ્રિઝટાઉન , ગુરુવાર, 30 જૂન 2011 (18:03 IST)
.
N.D
ઝડપી બોલર ઈશાંત શર્માએ શાનદાર બોલિંગ (31/3)કરીને બીજી ટેસ્ટ મેચમાં બીજા દિવસે વરસાદને કારણે રમત રોકાવવાના સમય સુધી વેસ્ટઈંડિઝને પ્રથમ દાવમાં 5 વિકેટ પર 98 રનોની મુશ્કેલ સ્થિતિમાં પહોંચાડી દીધુ. મેજબાન ટીમ હજુ ભારતના પ્રથમ દાવના 201 રનથી 103 રન દૂર છે અને તેની પાંચ વિકેટ બાકી છે.

કેંસસિંગ્ટન ઓવલ મેદાન પર ઈંડીઝે સવારે 3 વિકેટ પર 30 રનથી આગળ રમવુ શરૂ કર્યુ. મેદાન ભીનું હોવાથી ભોજનકાળ પહેલા 17 ઓવર જ ફેકાયા અને ઈશાંતે દેવેન્દ્ર બિશુ(13) અને રામનરેશ સરવન(18)ને પેવેલિયનનો રસ્તો બતાવ્યો. બિશુએ ગલીમાં વિરાટ કોહલીને કેચ પકડાવ્યો તો બીજી બાજુ સરવન એલબીડબલ્યુ થઈ ગયા.

મેચ બંધ કરાતા સુધીમાં શિવનારાયણ ચંદ્રપોલ(20) અને માલોન સૈમ્યુઅલ્સ(21)ક્રીઝ પર હતા. અભિમન્યુ મિથુન અને પ્રવિણ કુમારે 1-1 વિકેટ લીધી.

બીજી બાજુ સાંપ્રદાયિક તોફાનોના કેસ સાથે સંકળાયેલ લોકો સરકારના આ નિવેદન પછી હેરાન છે. મુકુલ સિન્હા(વકીલ જનસંઘર્ષ મંચ)એ જણાવ્યુ કે બધા મુખ્ય કેસોમાં કાર્યવાહી નરોડા ગ્રામ કેસ, જકિયા જાફરીની મુખ્ય ફરિયાદ અને બીજા કેસ હજુ સુધી ચાલી રહ્યા છે. આવા સમયે પુરાવાને નષ્ટ કરવા એ આશ્ચર્યજનક જ નહી પરંતુ ગેરકાયદેસર પણ છે.





Share this Story:

Follow Webdunia gujarati