Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વેબદુનિયા ફેંટેસી ક્રિકેટ લીગ, રમો અને જીતો રૂ.2.50 લાખના ઈનામ

વેબદુનિયા ફેંટેસી ક્રિકેટ લીગ, રમો અને જીતો રૂ.2.50 લાખના ઈનામ
, શુક્રવાર, 2 જૂન 2017 (12:54 IST)
વેબદુનિયા તેમના વાચકો માટે લઈ આવ્યા છે . એ- ક ધમાકેદાર ફેંટેસી ક્રિકેટ લીગ. જેમાં ભાગ લઈને તમે જીતી શકો છો. 2.50 રૂપિયાના ઈનામ. આ સ્પર્ધામાં ભારતમાં રહેતા લોકો જ ભાગ લઈ શકે છે. રિલાયંસ ડિજિટલ દ્વારા આયોજિત આ સ્પર્ધામાં વિજેતાને 50 હજારનો ઈનામ અપાશે જ્યારે બીજા અને ત્રીજા સ્થાન પર રહેતા પ્રતિયોગીઓને 30 હજાર અને 20 હજાર રૂપિયાનો ઈનામ મળશે. 
 
તે સિવાય પ્રતિયોગી દરરોજ   5000, 3000 અને  2000 રૂપિયાના રિલાયંસ ડિજિટલ ગિફ્ટ કાર્ડ પણ જીતી શકે છે.. આટલું જ નહી આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે હિન્દી, તમિલ મરાઠી ગુજરાતી તેલૂગૂ મલાયલમ કન્નડ અને ઈગ્લિશ કોઈ પણ ભાષાનો ચયન કરી શકાય છે. આ પ્રતિસ્પર્ધામાં ભાગ લેવા માટે પ્રતિયોગીને તેમના માટે એક ટીમનો ચયન કરવું પડશે. 
 
ટીમ ચયન માટે તમને 1200 પાઈંટનો બજટ અપાશે. દરેક ટીમમાં 11 ખેલાડી હોવું જરૂરી છે. દરેક ખેલાડીના કઈક મૂલ્ય હશે. તમને બધા ખેલાડીઓના કુળ મૂલ્ય 1200 પાઈંટના બજટથી વધારે નહી હોવું જોઈએ. પ્રતિસ્પર્ધાના સમયે દર દિવસે ત્રણ સર્વશ્રેષ્ઠ ટીમ ને અને પૂરી પ્રતિસ્પ્રધામાંની ત્રણ સર્વશ્રેષ્ઠ ટીમના પ્રાયોજકને સૌજન્ય પુરસ્કાર અપાશે.  

નિયમ 
* આ સ્પર્ધામાં ભારતમાં રહેતા લોકો જ ભાગ લઈ શકે છે
* ટીમ ચયન માટે તમને 1200 પાઈંટનો બજટ અપાશે.
* તમારી ચયન ટીમમાં 11 ખેલાડી હોવું જરૂરી છે
*  દરેક ખેલાડીના કઈક મૂલ્ય હશે. તમને બધા ખેલાડીઓના કુળ મૂલ્ય 1200 પાઈંટના બજટથી વધારે નહી હોવું જોઈએ.
* તમારી ચયન ટીમમાં 4-5 બેટસમેન  2-4 બોલર 2-4 ઑલરાઉંડર 1 વિકેટકીપર 
* દરેક ટીમનો એક કેપ્ટન હોવું જોએ ઈ. 
* મેચ દરમ્યાન ફેરબદલ શકય નથી . મેચના સમયે ટીમમાં કરેલ ફેરબદલ મેચ પૂરૂ થયા પછી જ લાગૂ પડશે.  
* તમે નૉક આઉટ મેચ સાથે પૂરા ટૂર્નામેંટમાં 30 વાર ટીમમાં ફેરબદલ કરી શકો છો. 
#WDFantasyCricketLeague 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

મીઠી વિરડીના ન્યુક્લીયર પાવર પ્લાન્ટને આંધ્રમાં ખસેડાશે, લોકવિરોધનો જુવાળ