Publish Date: Sat, 19 Sep 2020 (09:44 IST)
Updated Date: Mon, 21 Sep 2020 (12:29 IST)
અધિક માસને પુરૂષોત્તમ માસ પણ કહેવામાં આવે છે જે ભગવાન વિષ્ણુનુ નામ છે. તેથી આ મહિનાના બે એકાદશીમાં ભગવાન વિષ્ણુને ખીરનો ભોગ લગાવો અને તેમા તુલસીના પાનનો પ્રયોગ કરો.