Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

Heatstroke Remedies- લૂ'નાં લક્ષણો અને લૂથી બચવાના ઉપાયો

Heatstroke Remedies- લૂ'નાં લક્ષણો અને લૂથી બચવાના ઉપાયો
, શુક્રવાર, 29 એપ્રિલ 2022 (12:41 IST)
લૂ નાં લક્ષણો symptoms of heatstroke 
આંખો બળવી
શરીરમાંથી ગરમી બહાર નીકળતી હોય એવો અનુભવ થવો
હાથ-પગના તળિયા, માથું બળું બળું થતું હોય,
માથું દુઃખવું,
પગની પીંડીઓમાં દુખાવો થવો
શરીરનું તાપમાન વધી જવું
ખૂબ તરસ લાગવી, શરીરમાંથી પાણી ઓછું થઈ જવું,
ઉલ્ટી થવી, 
ઉબકા આવવા, 
બેભાન થઈ જવું, 
સુધ-બુધ ગુમાવી દેવી 
 
લૂથી બચવાના ઉપાયો, લૂથી બચાવશે ડુંગળી 
આયુર્વેદમાં લૂ થી બચવા માટે ડુંગળીને ઘણા અસરકારક ગણાય છે આ જ કારણે છે કે જૂના સમયમાં ઉનાળાની બપોરે નિકળતા પહેલા સાથે ડુંગળી રાખવાઆ રિવાજ છે. 
ડુંગળીના રસને છાતી અને કાન પર ઘસતા લૂ લાગેલા દર્દીને આરામ મળે છે.
 
ડુંગળીનો રસ તેને હાથ પગના તળિયે ઘસવો. માથામાં તાળવાના ભાગે પણ ડુંગળીને છીણીને કે કાપીને મૂકવી. આમ કરવાથી શરીરની ઉષ્ણતા ખૂબ જ ઝડપથી ઓછી થાય છે. 
 
ઘરમાંથી બહાર નીકળતી વખતે કાપેલી ડુંગળી ખીસ્સામાં રાખવાથી લૂ લાગવાની સંભાવના ઘટી જાય છે.
 
કે પછી બારીક સમારેલા ડુંગળીને જીરાથી વઘારીને સેવન કરવાથી પણ ઉનાળામાં લૂથી રાહત મળે છે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બાજીરાવ અમર રહે