Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

હમેશા આ 5 કારણોથી રડે છે બાળક

હમેશા આ 5 કારણોથી રડે છે બાળક
, સોમવાર, 31 મે 2021 (19:26 IST)
કહીએ છે કે આપણી સમસ્યા બતાવતા તેનો ઉકેલ થઈ જાય છે પણ બાળકોની બાબતમાં આ વાત ફિટ નહી બેસે કારણ કે બાળક તેમની પરેશાની સરળતાથી નહી જણાવી શકે. તેમજ કઈક સમસ્યા થતા પર બાળક હમેશા રડતા રહે છે. તમારો બાળક પણ જો હમેશા રડતો રહે છે તો આ 5 કારણ હોઈ શકે છે. 
 
ભૂખ - બાળકોના રડવાના મુખ્ય કારણ ભૂખ લાગવાનો હોય છે. જો તમે બાળકના ભૂખ લાગતાના સંકેતને સમજે જાઓ ઓ તેના રડતા શરૂ થતા પહેલા જ દૂધ પીવડાવી શકો છો. મોટા ભાગે સમય બાળક ભૂખના કારણે જ રડે છે અને દૂધ પીવડાવતા ચુપ થઈ જાય છે. 
 
થાક  - બાળક કામ નથી કરતા છતાં પણ તેને થાક થઈ જાય છે. રમવું, હાથ-પગ ચલવતા રહેવા કે પૂરતી ઉંઘ ન મળવાના કારણે બાળકોને થાક થઈ જાય છે. 
 
ગૈસ- પેટથી સંકળાયેલી પરેશાનીઓ જેમ કે ગૈસ કોલિકના કારણે પણ બાળક રડે છે. કોલિક બેબી દિવસમાં ઓછામાં ઓછા ત્રણ કલાક અને અઠવાડિયામાં ઓછામાં ઓછા ત્રણ દિવસ રડે છે.  
 
ઉંઘની કમી- છ મહીનાના થયા પછી બાળક પોતે સૂતા શીખી જાય છે. પણ ક્યારે-ક્યારે બાળક તેમની માતા-પિતાના વગર નહી સૂવે છે. સ્લીપ શેડ્યૂલ બન્યા પછી પણ બાળકને તમારા વગર ઉંઘ આવવામાં 
પરેશાની થઈ શકે છે.  
 
ડકાર લેવા માટે- જો બાળક દૂધ પીવા કે ભોજન પછી રડી રહ્યિ છે તો તેનો અર્થ છે કે બાળકને ડકાર લેવી છે. ઘણી વાર ડકાર ન આવતા પર બાળકને અસામાન્ય લાગે છે અને તે રડવા લાગે છે.  

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Gujarati Health tips- એસિડીટી નથી, છાતીમાં અચાનક ઉપડયો દુખાવો થઈ શકે છે માઈલ્ડ અટેક જાણો બન્ને લક્ષણોમાં શું અંતર