Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કાનની તકલીફમાં લસણ છે કારગત , જાણો આ 5 ઉપાય

કાનની તકલીફમાં લસણ છે કારગત , જાણો આ 5 ઉપાય
, ગુરુવાર, 21 જુલાઈ 2016 (15:47 IST)
કાનમાં વેક્સ જમવું ,શરદીના કારણે દુખાવા થવું કે પછી કોઈ પ્રકારની એકર્જી થઈ જવું કે ઈંફ્કશન થવું આ એક સામાન્ય સમસ્યા છે , જે ઘણા લોકો સાથે હોય છે , પણ સમય પર સારવાર ન થતા આ સમસ્યા વધી જાય છે. આથી નિપટવા માટે લસણ એક સરસ ઉપાય છે. જાણૉ લસણના આ 5 ઉપાય જે તમને .....કાનની તકલીફથી અપાવશે છુટકારો .... 
1. લસનની કળીને લઈને વાટી લો કે હવે આ મિશ્રણને કે કપડામાં લપેટીને કાન પર રાખો. આશરે અડધા કલાક આ કપડાને કાન પર રાખી દો. પછી હતાવી લો. થોડા સમય પછી તમને લાગશે કે તમારા કાનનું દુખાવો ગાયબ થઈ ગયું છે. 
 

 
2. લસણની કલીઓને કોઈ કઠોર વસ્તુથી દબાવીને મસલી લો અને એમનું રસ કાઢી કાનમાં નાખો. આથી ન માત્ર કાનનું દદુખાવો ઠીક થશે પણ ઈંફેકશન પણ જશે. 
webdunia
3. સરસવના તેલ માં લસણની કેટલીક કળી નાખી ગર્મ કરો. જ્યારે આ તેલ હૂંફાણૂ થઈ જાય તો એમની એક-બે ટીંપા કાનમાં નાખો અને રૂ લગાવી દો. ધ્યાન રહેકે તેલ ગરમ ન હોય. નહી તો આ તમારા કામના પરદાને નુકશાન પહોંચાડી શકે છે. 

4. લસણ લઈને એને મીઠાવાળા પાણીમાં ઉકાળી લો. હવે એને તાપથી ઉતારીને સમુદ્રી મીઠું નાખી વાટી લો કે મસલી લો હવે આ મિશ્રનને કપડામાં લપેટીને કાનના ભાગ પર રાખો જ્યાં દર્દ કે ઈંફેકશન થઈ રહ્યું છે. 
webdunia
5. લસણને ઉકાળીને મીઠા સાથે વાટી લો અને પછી એ લેપને કાન કે કાનના પાછળના ભાગમાં લગાડો. આથી તમને દુખાવાથી રાહત મળશે. 
 
 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સાબુદાણાથી થાય છે આ 10 ફાયદા