Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

3 વર્ષનો થયો પટૌદી ખાનદાનનો નવાબ તૈમૂલ અલી ખાન, જુઓ બર્થડે પર ક્યુટ ફોટો

3 વર્ષનો થયો પટૌદી ખાનદાનનો નવાબ તૈમૂલ અલી ખાન, જુઓ બર્થડે પર ક્યુટ ફોટો
, શુક્રવાર, 20 ડિસેમ્બર 2019 (12:57 IST)
કરીના કપૂર  અને સૈફ અલી ખાનનો પુત્ર છોટે નવાબ તૈમૂર અલી ખાન હંમેશા પોતાની ક્યુટ તસ્વીરોને લઈને સોશિયલ મીડિયા પર છવાયેલો રહે છે. નાનકડો તૈમૂર જ્યા પણ સ્પોટ થાય છે  તો ન ઈચ્છવા છતા પણ મીડિયાના કૈમેરામાં કેપ્ચર થઈ જાય છે.  આજે સેફ-કરીનાના લાડકવાયા તૈમૂરનો ત્રીજો જન્મદિવસ ઉજવાય રહ્યો છે. તેમના આ ખાસ દિવસે તેમના ફેંસ તેને રાત્રે 12 વાગ્યાથી જ શુભેચ્છાઓ આપી રહ્યા છે.  તો ચાલો જોઈએ તૈમૂરના બર્થડે પર તેના બાળપણની કેટલીક ક્યુટ તસ્વીરો.. 
webdunia
તૈમૂર અલી ખાનનો જન્મ  20 ડિસેમ્બર 2016માં થયો હતો. જન્મ પછીથી જ ક્યુટ તૈમૂરની ફોટોઝ સોશિયલ મીડિયા પર વાયરલ થવા માંડી હતી.  
webdunia
તૈમૂર અલી ખાન બોલીવુડ ઈંડસ્ટ્રીના સૌથી ક્યુટ કિડ્સમાંથી એક માનવામાં આવે છે. 
webdunia
મીડિયા હંમેશા તેમનુ ફેવરેટ રહે છે. તેના દરેક મોમેંટને મીડિયા કૈપ્ચર કરવામાં ક્યારેય પાછલ નથી રહેતુ 
webdunia
તૈમૂરને મોટેભાગે તેના મમ્મી પપ્પા સાથે એયરપોર્ટ પર કે સિટીમાં સ્પોટ કરાઅમાં આવે છે. 
webdunia

 
કરીનાના લાડકવાયાના બોલીવુડમાં ઘણા ફ્રેંડ્સ છે પણ તે સૌથી વધુ સમય પોતાના ભાઈ-બહેન ઈનાયા, સારા અલી ખાન અને ઈબ્રાહિમ ખાન સાથે સ્પૈડ કરે છે. 
webdunia
ઉલ્લેખનીય છે કે કરીનાનો આ પ્રથમ અને સૈફ અલી ખાનની આ ત્રીજી સંતાન છે. 
 
પટૌડી ખાનદાનાના તૈમૂરના આ બર્થડે પર ગઈ રાત્રે ગ્રેંડ બ્નર્થડે પાર્ટી હોસ્ટ કરી હતી. આ ખાસ અવસર પર બોલીવુડના અનેક  કલાકરો પોતાના સ્ટાર કિડ્સ સાથે સામેલ થયા. જેની તસ્વીરો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી છે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

HAPPY BIRTHDAY TIM!


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

બ્લેક કલરની ડ્રેસમાં મૌની રૉયનો બોલ્ડ અંદાજ, વાયરલ થઈ રહી આ ફોટા