Publish Date: Mon, 20 Jun 2022 (16:15 IST)
Updated Date: Mon, 20 Jun 2022 (16:15 IST)
Swati Sathish Root Canal Surgery: ફિલ્મી અને ટીવી સિતારાના વચ્ચે ચેહરાની સર્જરી સામાન્ય વાત છે. પણ દરેક વાર આ સફળ થતી નથી અને પછી તેના પરિણામ ભોગવા પડે છે. આવુ જ કઈક સ્વાતિ સતીશ (Swati Sathish)ની સાથે કન્નડ એક્ટ્રેસ સ્વાતિ સતીશના ચેહરા પણ ખોટી સર્જરીના કારણે પૂર્ણ રીતે બગડી ગયો છે. જે પછી તેને ઓળખવુ મુશ્કેલ થઈ રહ્યો છે. રિપોર્ટસની માનીએ તો એક્ટ્રેસએ રૂટ કેનલ સર્જરી કરાવી હતી. જેના ખોટા ટ્રીટમેંટના કારણે તેમનો ચેહરિ ખરાબ થઈ ગયો.
સોશિયલ મીડિયા પર એક્ટ્ર્સની કેટલીક ફોટા વાયરલ થઈ રહી છે જેમાં તેને ઓળખવુ મુશ્કેલ થઈ રહ્યો છે. તેમનો ચેહરો સોજાયેલો છે. જમણી બાજુ ગાલથી લઈને હોંઠ સુધી બહુ વધારે સોજા જોવાઈ રહી છે. સમાચારની માનીએ તો એક્ટ્રેસ બેંગલુરૂમાં રૂટ કેનલ સર્જરી કરાવી હતી જેના થોડા સમય પછી તેમના ચેહરા પર સોજા આવી ગયુ.