Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Thursday, 17 April 2025
webdunia

હૉટ એક્ટ્રેસ સોનાલી સહગલથી ડાયરેક્ટરે કરી હતી આ ડિમાંડ, જાણો પછી શું થયું?

Sonali sehgal
, ગુરુવાર, 25 એપ્રિલ 2019 (14:11 IST)
બૉલીવુડમાં વર્ષ 2011માં આવી ફિલ્મ પ્યાર કા પંચનામાથી ડેબ્યૂ કરતી એક્ટ્રેસ સોનાલી સહગલએ તાજેતરમાં ફિલ્મ ઈંડસ્ટ્રીમા કાસ્ટિંહ કાઉચને લઈને ક્જોકાવનાર ખુલાસો કર્યું છે. સોનાલીએ ફિલ્મ ઈંડસ્ટ્રીમાં 8 વર્ષથી વધારે સમય થઈ ગયું છે. આ 8 વર્ષમાં તે 6 ફિલ્મોમાં નજર આવી છે. 
webdunia
સોનાલી તાજેતરમાં જ ઈંટરવ્યૂહમાં જણાવ્યું કે કેવી ફિલ્મના એક ડાયરેક્ટરએ તેનાથી બૉડી સર્જરી કરાવવાની ડિમાંડ કરી હતી. સોનાલીએ કહ્યું કે પાછલા દિવસો હું એક મશહૂર કાસ્ટિંગ ડાયરેક્ટરથી મળી ઑડિશન રાઉંડ પછી મને એક શાનદાર રોલ ઑફર થયું.હું મારા રોલને લઈને ખૂબ ખુશ હતી. હું ઑડિશન માટે પોતાને સારી રીતે તૈયાર કર્યું. 
webdunia
Photo : Instagram
સોનાલીએ આગળ કહ્યું કે તેને (ડાયરેક્ટર)મને મારી બૉડીમાં ઘણા ફેરફાર કરવા માટે કહ્યું. પણ તેના માટે હું હા નહી બોલી શકી. કારણ કે હું મારી બૉડીને સર્જરી નહી કરાવી શકી છું. અભિનેત્રીએ આગળ જણાવ્યું કે હું ભાવુક માણસ છું. જ્યારે રોલ મારા હાથથી ગયું તો હું રડવા લાગતી હતી. 
webdunia
Photo : Instagram
સોનાલીએ કહ્યું કે થોડીવાર પછી મે પોતે સમજાયું કે મને મારા ફેસલા પર ખુશી થઈ. આવા ઘણા સ્ટીરિયોટાઈપ પુરૂષ અને મહિલાને કેવી રીતે જોવાવા જોઈએ. હીરોઈન માટે સારું જોવાવવાની ઈમેજ બની છે. મને લાગે છે કે બૉડી સર્જરીના આ પ્રસ્તાવને ના પાડી ઠીક કર્યું. 
 
સોનાલી ભલે વધારે ફિલ્મોમાં નહી જોવાઈ પણ સોશિયલ મીડિયા પર તેમના ફેંસની કમી નહી છે. તેના કારણે તેનો બોલ્ડ અંદાજ જેને જોઈ કોઈનો પણ દીવનો બની જાય છે. સોનાલી સહગલ ફિલ્મોમાં આવતા પહેલા ઘણા મ્યૂજિક એલ્બમ્સમા નજર આવી ગઈ છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- ઉખાણા