અમિતાભ બચ્ચનની પુત્રી શ્વેતા બચ્ચન નંદા અભિનયની દુનિયાથી દૂર છે પણ તાજેતરમાં જ તેણે પણ અભિનયની શરૂઆત કરી જ લીધી.
કલ્યાણ જ્વેલરી નામના બ્રૈંડના ટીવી કૈમ્પેનમાં તે પિતા અમિતાભ સાથે જોવા મળી. અમિતાભ કલ્યાણ જ્વેલરના ગ્લોબલ બ્રૈંડ એમ્બેસેડર છે.
આ એડ ફિલ્મને જીબી વિજયે નિર્દેશિત કરી છે જે એક પિતા-પુત્રીની સ્ટોરી બતાવે છે. આ જાહેરાત જુલાથી જોવા મળશે. જુઓ શૂટિંગ દરમિયાનના કેટલાક ફોટોગ્રાફ્સ