Publish Date: Sun, 29 Dec 2019 (14:27 IST)
Updated Date: Sun, 29 Dec 2019 (14:30 IST)
સારા અલી ખાન આ દિવસો રજા પર છે. પણ તેમવી વેકેશનની લોકેશન કોઈ નહી જાણતુ. પણ તેમની બિકની ફોટા સોશિયલ મીડિયા પર હંગામો કરી રહી છે.
સારા અલી ખાનએ તેમના ઈંસ્ટાગ્રામ અકાઉંટ પર વેકેશનની કેટલીક ફોટા પોસ્ટ કરી છે. જેમાં તે સમુદ્ર કાંઠે ચિલ કરતી નજર આવી રહી છે તેની સાથે તેમના ફ્રેડ કામયા અરોડા પણ છે.
તેમના બિજી શેડ્યૂલથી બ્રેક લઈને બિકની પહેરી પુલમાં ઈંજાય કરતી સારા અલી ખાનની આ ફોટા ફેંસને ખૂબ પસંદ આવી રહી છે.આ ફોટામાં સારા બ્લેક ડ્રેસમાં હમેશાની રીતે સિંપલ પણ સુંદર નજર આવી રહી છે.
સારા અલી ખાન જલ્દી જ વરૂણ ધવનની સાથે કુલી નંબર 1ના રીમેકમાં નજર આવશે. તે સિવાય તે કાર્તિક આર્યનની સાથે ઈમ્તિયાજ અલીની ફિલ્મ આજકાલ પણ જોવાશે.