Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આ Emotional તસ્વીર સાથે પુત્ર રાહુલે વિનોદ ખન્નાને કહ્યુ - Bye Dad

આ Emotional  તસ્વીર સાથે પુત્ર રાહુલે વિનોદ ખન્નાને કહ્યુ - Bye Dad
, ગુરુવાર, 4 મે 2017 (15:33 IST)
27 એપ્રિલ ગુરૂવારનો દિવસ હવે એટલા માટે પણ યાદ રહેશે કારણ કે આ દિવસે જોરદાર અને જાંબાઝ કલાકાર વિનોદ ખન્નાએ દુનિયાને અલવિદા કહ્યુ કેંસર સાથે લડતા 70 વર્ષની વયમાં જ જીંદગી હારનારા આ નાયક દિલોને જીતવાના મામલે એક વિજેતા રહ્યા છે. 
 
હવે બધા તેમને પોતપોતાની રીતે યાદ કરી રહ્યા છે. આવામાં વિનોદ ખન્નાના નાના પુત્ર રાહુલે એક પછી એક બીજી તસ્વીર શેયર કરી પોતાની ભાવનાઓને વ્યક્ત કરી છે. વિનોદ ખન્નાના નાના પુત્ર રાહુલ ખન્નાએ ટ્વીટર પર એક શાનદાર ફોટો પોસ્ટ કર્યો છે. તેમા નાનકડા રાહુલને પિતા વિનોદ ખન્નાએ પોતાના ખોળામાં ઉઠાવીને પ્રેમથી વ્હાલ કરી રહ્યા છે. જુઓ આ ઈમોશનલ ટૃવીટ 

 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

રાજ બબ્બરની Ex વાઈફ સાથે હતુ વિનોદ ખન્નાનું અફેયર