Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

સલમાન ખાનની "રાધે" 13 મે ને સિનેમાઘરો અને ડિજીટલ મીડિયમ્સ પર થશે રીલીજ

radhe movie release date
, ગુરુવાર, 22 એપ્રિલ 2021 (14:16 IST)
સલમાન ખાન આખરે ઈદ પર તેમના ફેંસને ગિફ્ટ આપી રહ્યા છે. તેમની ફિલ રાધે યોર મોસ્ટ વાંટેડ ભાઈ 13 મેને સિનેમાઘરો અને ડિજીટલ મીડિયમ્સ પર થશે રીલીજ. આ દુનિયાભરમાં એક સાથે ઘણા પ્લેટફાર્મ પર રિલીજ થનારી પ્રથમ બિગ બજેટ ફિલ્મ બનશે. ફિલ્મનો ટ્રેલર 22 એપ્રિલને રિલીજ થશે. 

મહારાષ્ટ્રમાં આ સમયે લોકડાઉન છે. નાઇટ કર્ફ્યુ સાથે વીકએન્ડ લૉકડાઉન માટેના ઓર્ડર છે. આ પ્રતિબંધો 30 એપ્રિલ સુધી ચાલશે. બોલિવૂડની ઘણી ફિલ્મો રિલીઝ થવાની છે. સલમાન ખાને કબીર બેદીના પુસ્તક લોકાર્પણ દરમિયાન મીડિયાને જણાવ્યું હતું કે, અમે રાધેને રિલીઝ  ઈદ પર ફિલ્મ ઈદ પર તેમના ફેંસને ગિફ્ટ આપી રહ્યા છે. તેમની ફિટેડ Radhe 13 મેને સિનેમાઘરો અને ડિજીટલ મીડિયમ્સ પર થશે રીલીજ
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

સોનૂ સૂદએ 30 મિનિટમાં Remdesivir પહોંચાડવાના વાદો કર્યો, લોકો બોલ્યા જાન બચાવી લો