Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

પ્રિયંકાના લગ્ન પર પહેલીવાર માં બોલી, દીકરીથી 11 વર્ષ નાના જમાઈ વિશે જણાવી આ વાત

પ્રિયંકાના લગ્ન પર પહેલીવાર માં બોલી, દીકરીથી 11 વર્ષ નાના જમાઈ વિશે જણાવી આ વાત
, બુધવાર, 22 ઑગસ્ટ 2018 (11:56 IST)
પ્રિયંકા ચોપડા તેમના લગ્નના કારણે ખૂબ ચર્ચિત થઈ રહી છે. પ્રિયંકાની રોકા સેરેમની અને એંગેજમેંટ  પાર્ટી કર્યા પછી તેમના રિલેશનને ઑફીશિયલ કર્યું. રોકા સેરેમની પ્રિયંકાના મુંબઈ સ્થિત ઘર પર થઈ હતી. આ ફંકશનમાં પ્રિયંકાના નજીકી સંબંધી સિવાય નિકના પેરેંટસ પણ ઉપસ્થિત હતા. 
પાર્ટી પછી નિક તેમના પેરેંટસની સાથે અમેરિકા પરત ગયા. પ્રિયંકાની મા મધુ ચોપડા લગ્ન વિશે કહે છે કે પ્રિયંકા તેમના કરિયરને લઈને મહેશા મહત્વાકાંક્ષી રહી છે. મે માત્ર તેને સપોર્ટ કર્યું છે. 
 
પાછલા બે ત્રણ વર્ષથી મેં તેમના કામમાં દખલ આપવું બંદ કરી દીધું છે. જ્યારે તેને મને જણાવ્યું કે એ સગાઈ કરવા ઈચ્છે છે તો હું બહુ જ ખુશ થઈ હતી. હું તેને કીધું કે હું નિકના પરિવારથી મળવા ઈચ્છું છું. ત્યારબાદ રોકા સેરેમની પ્લાન કરાઈ અને નિક તેમના પેરેંટસની સાથે મુંબઈ આવ્યા. નિકના પૂજા કરવા પર પણ મધુએ ખાસ વાતોં જણાવી. 

મધુએ જણાવ્યું કે તેમના માટે આ બધું નવું હતું પણ તેને બધું સારી રીતે કર્યો. પંડિતજી જેમ કીધું તે રીતે એ કરતો રહ્યોં.તેને સંસ્કૃતના શ્લોક પણ ઉચ્ચારણ કર્યા. 
webdunia
નિક અને તેના પેરેંટસ બધું સારી રીતે કર્યો. એ સારા લોકો છે. મધુએ જણાવ્યું કે પૂજાના સમયે એ ખૂબ ઈમોશનલ થઈ ગઈ હતી. કારણકે પ્રિયંકાના પિતા અશોક ચોપડા હમેશા તેમની દીકરીને લગ્ન બંધનમાં બંધાવવા ઈચ્છતા હતા. 
 
મધું કહે છે કે હું લગ્ન  પહેલા રોકા સેરેમની કરવા ઈચ્છું છું પ્રિયંકા તેના માટે ક્યારે ના નહી પાડી. હું એક ટ્રેડિશનલ વેડિંગ ઈચ્છું છું. મારા માટે રીતિ રિવાજ ખૂબ જરૂરી છે. 
 

પ્રિયંકા નિકના રિલેશન માટે મધુએ કીધું- મને હમેશાથી પ્રિયંકાની પસંદ પર વિશ્વાસ રહ્યું છે. તેને નિકના બહુ વખાણ કર્યા 
webdunia
 
તેણે કીધું નિક ખૂબ શાંત અને પરિપક્વ છે. તેમની ફેમિલી ખૂબ સારી છે. એ વડીલને બહુ માન આપે છે. એક માને તેનાથી વધારે શું જોઈએ. મધું ચોપડાને હવે આ ખબર નથીકે પ્રિયંકાના લગ્ન ક્યાંથી થશે. મધુએ કીધું- અત્યારે આ નક્કી નથી થયું. બન્નેની પાસે હવે કેટલાક પ્રોજેક્ટસ છે એ પૂરા કરશે. લગ્ન ક્યાંથી થશે એ ફેસલો લેવાનો અત્યારે સમય છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

કેરલ પૂર પીડિતો માટે સની લિયોનીની દરિયાદિલી... દાનમાં આપ્યા 5 કરોડ