Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Sunday, 20 April 2025
webdunia

નોરા ફતેહીના ડ્રેકના ગીત પર જોવાયા લટકા-ઝટકા કિલર ડાંસ મૂવ્સ પર ફિદા થયા ફેંસ

nora fatehi
, ગુરુવાર, 1 જુલાઈ 2021 (22:25 IST)
તેમના ક્યૂટ સ્માઈલ અને કિલર ડાંસ મૂવ્સથી દરેક કોઈનો દિલની જીતી લીધી નોરા ફતેફી ઈંસ્ટાગ્રામ પર ખૂબ એક્ટિવ રહે છે. નોરા હમેશા ઈંસ્ટાગ્રામ પર ફોટા અને વીડિયોજ શેયર કરતી રહે છે. આ સમયે નોરાએ એક ડાંસ વીડિયો શેયર કર્યુ છે. 
ડ્રેકના ગીત પર ડાંસ 
નોરા ફતેહીએ ડ્રેકના ગીત પર ડાંસ કરતા તેમનો એક વીડિયો શેયર કર્યુ છે. વીડિયોમાં હૉટ શૉટસ પહેરી નોરા ગજબના કિલર ડાંસ મૂવ્સ જોવાઈ રહી છે. નોર્કાના ડાંસની સાથે તેમના ફેસ એક્સપ્રેશન પણ ખૂબ દિલકશ છે. નોરાએ વીડિયોની સાથે કેપ્શનમાં લખ્યુ- "સમર ટાઈમ વાઈબ્સ- બેક અપ એંડ વાઈન ઈટ" ફેંસના રિએકશન 
સ્વિમિંગ પુલની સમે ડાંસ કરતી નોરાનો વીડિયો તીવ્રતાથી સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યુ છે. આશરે એક કલાકમાં વીડિયોને ત્રણ લાખથી વધારે વાર જોવાયું. તેમજ વીડિયોને ફેંસ ખૂબ પસંદ કરી રહ્યા છે અને કમેંટસથી તેમનો પ્યાર જાહેર કરી રહ્યા છે. મોટા ભાગે સોશિયલ મીડિયા યૂજર્સ ફાયર ઈમોજી કમેંટ કરી રહ્યા છે. 
 
હિટ મશીન સિદ્ધ થઈ રહી નોરા ફતેહી 
ઉલ્લેખનીય છે કે નોરાના ઘણા ડાંસ વીડિયોજમાં તેમનો દમ જોવાયુ છે. બેક ટૂ બેક હિટ સાગ્સ આપવાના કારણે નોરાને હિટ મશીન પણ કહેવાય છે. જણાવીએ કે તેમના ડાંસ સાથે નોરા એક્ટ્રેસ પણ તેમનો જલ્વો જોવાયુ છે. નોરા વરૂણ ધવન અને શ્રદ્ધા કપૂરની સાથે સ્ટ્રીટ ડાંસર, સલમાન ખાની સાથે ભારતમાં નજર આવી છે. તેની સાથે નોરા જલ્દી જ અજય દેવગનની ફિલ્મ ભુજ દ પ્રાઈડ ઑફ ઈંડિયામાં પણ નજર આવશે. 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Hungama 2 Trailer: હંગામા 2નુ મજેદાર ટ્રેલર રજુ થયુ, કન્ફ્યુઝન વચ્ચે ખૂબ હસાવશે આ ફિલ્મ, જુઓ ટ્રેલર