Publish Date: Thu, 17 May 2018 (17:40 IST)
Updated Date: Thu, 17 May 2018 (17:34 IST)
મલાઈકા અરોડા આ દિવસો લૉસ એંજિલ્સમાં છે અને આ સુંદર શહરમાં એ તેમના અંદાજમાં રજાઓ પસાર કરી રહી છે. તેણે કેટલાક ફોટો પોસ્ટ કર્યા છે અને આ ફોટામાં તેની ખુશીનો અંદાજો લગાવી શકાય છે. મલાઈકાનો મોહક અંદાજ આ ફોટામાં નજર આવી રહ્યા છે.