Publish Date: Mon, 06 May 2019 (15:43 IST)
Updated Date: Mon, 06 May 2019 (15:46 IST)
કવિતા કૌશિકને અત્યારે FIR ની ચંદ્રમુખી ચૌટાલાના રૂપમાં યાદ કરાય છે. આ સીરિયલમાં તેનો અભિનય શાનદાર રહ્યું હતું અને તેમની લોકપ્રિયતાનો મુખ્ય યોગદાન હતું.
આ દિવસો તે ભલે જ નાના પડદા પર કવિતા વધારે નજર નહી આવતી હોય પણ તે સોશિયલ મીડિયા પર એક્ટિવ રહે છે.
તે યોગની મદદથી પોતાને ફિટ રાખે છે. તેના સોશિયલ મીડિયા અકાઉંટ પર યોગ કરતા ઘણા બધાઅ ફોટા છે. કવિતા ખૂબ મુશ્કેલ પોજ પણ સરળતાથી કરી રહી છે.
પહેલા પણ તે યોગ કરતી કેટલીક ફોટા શેયર કરી છે પણ આ વખતે તેણે એવી ફોટા પોસ્ટ કરી છે કે જેને જોઈ બધા હેરાન રહી ગયા.
યોગમાં કવિતાના સાથે રોનિત વિસ્વાસ. બન્ને સાથે યોગા કરે છે.
રોનિત અને કવિતાએ 2017માં લગ્ન કર્યા હતા. ત્યારબાદ કવિતા અને રોનિતના ઘણા ફોટા જોવા મળ્યા.