Publish Date: Mon, 16 May 2022 (12:56 IST)
Updated Date: Mon, 16 May 2022 (14:01 IST)
Ira khan Latest Photos- ઈરા ખાન તેમના બર્થડે સેલિબ્રેશનના કેટલીક અનસીન ફોટા શેયર કરી છે. સૌથી ખાસ વાત આ છે કે બિકની ફોટા પર ટ્રોલ થયા પછી આયરાએ બિકનીમાં તેમની કેટલીક ફોટા શેયર કરી હેટર્સ જડબાતોડ જવાબ આપ્યુ છે.
આયરાએ બિકનીમાં તેમની કેટલીક ફોટા શેયર કરી છે પુલમાં તેમના મિત્રોની સાથે એંકજાય કરતા નજરે પડી રહી છે. એક ફોટામાં આયરાએ તેમના બ્વાયફ્રેડ નુપુર શિખરેને પુલમાં ગળા ભેટતા જોવાઈ શકે છે.