Publish Date: Tue, 15 Aug 2017 (10:00 IST)
Updated Date: Mon, 14 Aug 2017 (17:02 IST)
અભિનેત્રી ગ્રેસી સિંહએ જણાવ્યું કે બોલીવુડ ફિલ્મ લગાનમાં ગૌરીની ભૂમિકાને કારણે પ્રશંસકો દરેક વર્ષે જન્માષ્ટમીના અવસરની રાહ જુએ છે. વર્ષ 2001 નું જાણીતુ ગીત "રાધા કેસે ન જલે" માં ગ્રેસીએ રાધાની ભૂમિકા ભજવી હતી. જે ભગવાન કૃષ્ણની પૂજા કરતી હતી. એમનો જન્મ જન્માષ્ટમીના દિવસે થયો હતો.
જુઓ રાધા કેસે ન જલે ગીતનો વીડિયો.
webdunia gujarati ના સરસ નવા Video જોવા માટે webdunia gujarati youtube પર કિલ્ક કરો અને Subscribe કરો .subscribe કરવા માટે લિંક પર જઈને subscribeનો લાલ બટન દબાવો અને આભાર