Publish Date: Fri, 01 Apr 2022 (14:54 IST)
Updated Date: Fri, 01 Apr 2022 (15:02 IST)
બૉલીવુડ એક્ટર વરૂણ ધવન અને જાહ્નવી કપૂર પહેલીવાર મોટા પડદા પર હંગામો મચાવવા માટે તૈયાર છે. વરૂણએ તેમના ઈંસ્ટાગ્રામ પર એક પોસ્ટ લખી જેમા તેણે તેમની નવી ફિલ્મની જાહેરાત કરી છે. ફિલ્મનો નામ છે બવાલ જેમાં વરૂણ બૉલીવુડ એક્ટ્રેસ જાહ્નવી કપૂરની સાથે લીડ રોલમાં નજર આવશે. ફિલ્મનો નિર્દેશન નેશનલ અવાર્ડ વિનિંગ નિર્દેશક નિતેશ તિવારી અને સાજિદ નડિયાદવાલા કરી રહ્યા છે. પોસ્ટર શેયર કરવાની સાથે જ ફિલ્મની રિલીજ ડેટ પણ વરૂણએ રજૂ કરી નાખી છે.