Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
Friday, 11 April 2025
webdunia

આશ્રમ 3: ટ્રેલર લોન્ચ - 6 સીનમાં આખી હદ પાર કરી નાખી ઈશા ગુપ્તાએ સૌથી બોલ્ડ અવતાર

આશ્રમ 3: ટ્રેલર લોન્ચ
, શુક્રવાર, 13 મે 2022 (15:35 IST)
Aashram 3 Trailer: 59 સેકંડના આશ્રમ 3  (Aashram 3)ના ટ્રેલરએ રિલીજ થતા જ આગ લગાવી નાખી છે. દરેક કોઈ આ ટ્રેલરને જોઈ રહ્યો છે અને એક્ટિગથી લઈને દમદાર દાયલોગના વખાણ કરી રહ્યા છે. ગયા બે સીજનની રીતે આ સમયે પણ બાબા નિરાલા તેમના પૂરઁ રૂઆબમાં પરત આવ્યા છે. પણ બાબા નિરાલાના સિવાય જો કોઈ આ વેબ સીરીઝમાં ફેંસની તરફ ધ્યાન ખેંચવામાં સફળ થયુ તો તે બીજુ કોઈ નહી બોલીબુડની સુપ્રબોલ્ડ એક્ટ્રેસ ઈશા ગુપ્તા (Esha Gupta) છે. 
 
છવાઈ ગઈ ઈશા ગુપ્તા 
59 સેકંડના ટ્રેલરમાં જ્યાં એક બાજુ બોબી દેઓલ (Bobby Deol) બાબા નિરાલાના રોલમાં લોકોને ઈંપ્રેસ કરી નાખ્યા તો તેમજ આ આખા ટ્રેલરમાં આશરે 6 વાર ઈશા સુપ્તાની ઝલક જોવાઈ. તેથી તમે સમજી શકો છો કે આ વેબ સીરીઝમાં ઈશા ગુપ્તાના રોલમાં ખૂબ દમદાર થશે. 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 
 

A post shared by Esha Gupta (@egupta)


Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

ગુજરાતી જોક્સ- તો શું તેને આવ્ય શુ કર્યુ