Publish Date: Wed, 19 Nov 2014 (15:23 IST)
Updated Date: Wed, 19 Nov 2014 (15:36 IST)
બોલીવુડ સુપરસ્ટાર સલમાન ખાનની બહેન અર્પિતા આયુષ શર્માની સાથે પરિણય સૂત્રમાં બંધનમાં બંધાય ગયા. અર્પિતાના લગ્ન પંજાબી હિંદુ રીતી રિવાજોથી હૈદરાબાદની હોટલ તાજ ફલકનુમામાં સંપન્ન થયા. આ લગ્નમાં જાણીતી હસ્તિઓ પધારી હતી.
જુઓ અર્પિતાના લગ્નના ફોટો આગામી પેજ પર
વરમાળાના ની વિધિ દરમિયાન સલમાન પોતાની બહેનની પાસે ઉભા હતા. આ દરમિયાન મંચ પર અરબાઝ ખાન, સોહેલ ખાન પણ હાજર હતા. અર્પિતાની નિકટ ઉભા રહેલ સલમાન આ દરમિયાન ખૂબ જ ભાવુક લાગી રહ્યા હતા.
મંગળવારે આયુષનો વરઘોડો દિલ્હી અને હૈદરાબાદના બેંડવાળાની ધૂન પર હોટલ પહોંચી. અર્પિતાના પિતા સલીમ મા સલમા ભાઈ અરબાઝ સોહેલ અને અન્ય પારિવારિક સભ્યોએ વરઘોડાનું સ્વાગત કર્યુ.
આમિર ખાન સહિત અનેક મહેમાનો હાજર