Publish Date: Tue, 12 Nov 2019 (11:02 IST)
Updated Date: Tue, 12 Nov 2019 (11:11 IST)
બૉલીવુડ એક્ટ્રેસ અનુષ્કા શર્માની એવી અદા ઓછી જ જોવા મળે છે. તાજેતરમાં તે એક ઈવેંટમાં નજર આવી અને તેમની હૉટનેસએ બધાનો દિલ જીતી લીધું. વ્હાઈટ ડ્રેસમાં તેમની સુંદરતા કમાલ જ લાગી રહી હતી.