Publish Date: Sun, 02 Apr 2017 (10:42 IST)
Updated Date: Sun, 02 Apr 2017 (10:57 IST)
એશ્વર્યા રાય બચ્ચનના પિતા કૃષ્ણરાજ રાયનો 18 માર્ચને મુંબઈ નિધન થઈ ગયું હતું. એ કેંસર પીડિત હતા. 18 તારીખને જ તેમનો અંતિમ સંસ્કાર કરી ગયા. 30 માર્ચને તેમની તેરમી હતી. જેમાં આખું બચ્ચન પરિવાર હતા. આ છે ફોટા..