શાહરૂખ ખાન અને તેમની ટીમ જેમા દીપિકા પાદુકોણ. અભિષેક બચ્ચન અને મલાઈકા અરોરા ખાન જેવા કલાકાર છે. 'સ્લેમ - ધ ટૂર' ના નામથી વિદેશમાં શો કરી રહ્યા છે. થોડા દિવસો પહેલા વોશિંગટન ડીસી પહોંચ્યા અને પોતાના મિત્રો સાથે તેમણે ધૂમ મચાવી દીધી. રજૂ કરી રહ્યા છે અહી કેટલીક ઝલક