Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

જાણો સની લિયોની કોની સાથે કરશે વન નાઈટ સ્ટેંડ ?

જાણો સની લિયોની કોની સાથે કરશે વન નાઈટ સ્ટેંડ ?
, ગુરુવાર, 18 ડિસેમ્બર 2014 (18:03 IST)
આજે સની લિયોની બોલીવુડની સૌથી હાટ હીરોઈનોમાંથી એક થઈ ગઈ છે. એક વાર તે એમની આવતી ફિલ્મ " વન નાઈટ સ્ટેંડ "ને લઈને ચર્ચામાં છે. આ ફિલ્મમાં રતિ અગ્નિહોત્રીના દીકરા તનુજ વીરવાની સાથે સની "વન નાઈટ સ્ટેંડ" કરશે. 
 
આથી પહેલા ફિલ્મમાં રાણા ડગ્ગુબાતીના નામની ચર્ચા હતી પણ ડેટ પ્રોબ્લેમ હોવાને કારણે તે આ ફિલ્મ નહી કરી રહ્યા છે. 
ફિલ્મ નિર્માતા ટટૂ શર્મા મુજબ 25થી વધારે એકટ્રેસના આડિશન પછી તનુજને ફાઈનલ કર્યું છે. ફિલ્મની શૂટિંગ  મહબૂબ સ્ટૂડિયોમાં આવતા અઠવાડિયાથી શરૂ થશે. ફિલ્મ આવતા વર્ષે જૂનમાં રિલીઝ થશે. 
 
અભિનેત્રી ઝરીન ખાન નો રોમાંસ સિલ્વર સ્ક્રીન પર નજર આવશે. તે શરમન જોશી અને વીર દાસના સાથે રોમાંસ કરતી નજર આવશે. જરીન ભૂષણ કુમારની ફિલ્મમાં કામ કરી રહી છે ફિલ્મનો નામ છે "નાનસેંસ" જરીન માર્ચ 2015 થી આની શૂટિંગ કરશે.ફિલ્મમાં શરમન અને વીર તેના સાથે નજર આવશે. 
 
જરીન ખાનને પોતાના કરિયરની શરૂઆત 2010માં ફિલ્મ વીરથી કરી હતી. આ ફિલ્મમાં તેની અપોજિટ સલમાન ખાન હતા.  ફિલ્મ પર્દા પર વધારે ધ્માલ ના કરી હતી. જાણકારોનો કહેવું છે કે ફિલ્મ જરીનના લુક તેના હોટ અંદાજ પર ફિટ ન થયું. 
 
 

Share this Story:

Follow Webdunia gujarati