Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

ભાજપા- રામ, રાષ્ટ્રવાદ અને હિંદુત્વએ અપાવી સત્તા

ભાજપા- રામ, રાષ્ટ્રવાદ અને હિંદુત્વએ અપાવી સત્તા
, બુધવાર, 13 માર્ચ 2019 (15:12 IST)
આમ તો ભારતીય જનતા પાર્ટીની સ્થાપના 1980માં થઈ છે પણ તેના મૂળમાં શ્યામાપ્રસાદ મુખર્જી દ્વારા 1951માં નિર્મિત ભારતીય જનસંઘ જ છે. તેના સંસ્થાપક અધ્યક્ષ અટલ બિહારી વાજપેયી રહ્યા. જ્યારે મુસ્લિમ ચેહરાના રૂપમાં સિકંદર બખત મહાસચિવ બન્યા. 
 
1984ના લોકસભા ચૂંટણી પછી ભાજપા કાંગ્રેસ પછી દેશની એકમાત્રે એવી પાર્ટી બની જેનાથી ચૂંટણી ભલે જ ગઠબંધન સાથીઓની સાથે લડયું પણ 282 સીટ હાસલ કરી તેમના બળે બહુમલ હાસલ કર્યું. 
 
અયોધ્યામાં રામ મંદિર અને હિન્દુત્વ ભાજપાના એવા મુદ્દા જેના કારણે તે 2 સીટથી 282 સીટ સુધી પહોંચી ગઈ. ભાજપાને મજબૂત કરવામાં વાજપેયી અને લાલકૃષ્ન આડવાણીની મુખ્ય ભૂમિકા રહી છે. આડવાણીની રથયાત્રાએ ભાજપાના જનાધારને વધુ વ્યાપક બનાવ્યું. 
webdunia

 
1996માં અટલ બિહારી વાજપેયી ભાજપાના પહેલા પ્રધાનમંત્રી બન્યા. પણ બહુમત ન હોવાના કારણે તેમની સરકાર 13 દિવસમાં જ પડી ગઈ. 1998માં થયા ચૂંટણીમાં એક વાર ફરી વાજપેયી પ્રધાનમંત્રી બન્યા. પણ જયલલિતાના કારણે તેમની સરકાર પડી ગઈ. 
 
1999માં વાજપેયી પછી પ્રધાનમંત્રી બન્યા અને તેણે ગઠબંધન સરકાર ચલાવી. પણ 2004ના લોકસભા ચૂંટણીમાં તે સત્તામાં વાપસી નહી કરી શકયા. 
 
2014ના લોકસભા ચૂંટણીમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં ભાજપાની પૂર્ણ બહુમત સરકાર બની. 2018માં ભાજપાના હાથથી મધ્યપ્રદેશ, રાજસ્થાન અને છતીસગઢ જેવા પ્રમુખ હિન્દી ભાષી રાહ્ય નિકળી ગયા. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

હાર્દિક પટેલ કોંગ્રેસમાં જોડાયા બાદ પક્ષના કાર્યકરોમાં કકળાય વ્યાપ્યો