કમળ- કમળ દેવી લક્ષ્મીના સૌથી પ્રિય ફૂલોમાંથી એક છે. કમળના ફૂલ પર જ દેવીનો વાસ ગણાય છે. આથી દિવાળી પર પૂજાના સમયે દેવીને કમળનું ફૂલ ચઢાવવું શુભ હોય છે.
સફેદ કનેર - દેવી લક્ષ્મી ધન-ધાન્યની સાથે-સાથે સુખ અને શાંતિની પણ દેવી છે , આથી દેવીને સફેદ રંગના ફૂલ ચઢાવવા શુભ હોય છે. દિવાળીની પૂજામાં સફેદ કનેર જરૂર શામેલ કરો.
લાલ ગુલાબ- દેવીને લાલ રંગના વસ્ત્ર અને ફૂલ ચઢાવવું સારું ગણાય છે . ખાસ કરીને સુહાગન મહિલાઓએ પૂજાના સમયે દેવીને લાલ ગુલાબ કે લાલ રંગનું કોઈ પણ ફૂલ ચઢાવવું જોઈએ.
બ્લૂ ગુડહલ - બ્લૂ રંગ ધનનો પ્રતીક ગણાય છે અને દેવી લક્ષ્મી ધનની દેવી છે. આથી દેવી લક્ષ્મીની પૂજામાં બ્લૂ રંગના ગુડહલનો ફૂલ શામેળ કરવું ખૂબ સારું હોય છે.
ગેંદા- પીળા રંગના ફૂલ ભગવાન વિષ્ણુને બહુ પ્રિય ગણાય છે. આ કારણે આ ફૂલ દેવી લક્ષ્મીને પણ પ્રિય છે. દિવાળીની પૂજામાં લક્ષ્મીની સાથે વિષ્ણુને વિરાજિત કરો ગંદાના પીળા ફૂલ ચઢાવવા જોઈએ.