Publish Date: Thu, 12 Apr 2018 (08:54 IST)
Updated Date: Wed, 11 Apr 2018 (15:00 IST)
ધનવાન લોકોના શરીરની બનાવટ કઈક ખાસ હોય છે. . સમુદ્ર શાસ્ત્રમાં આવા જ કેટલાક અંગ લક્ષણની જાહેરાત કરી છે જેથી કોઈ પણ માણસ જાણી શકે કે તેની આર્થિક સ્થિતિ કેવી રહેશે.
સમુદ્રશાસ્ત્રમાં એ પણ જણાવ્યું છે કે પુરૂષોના પગની બનાવટ જોઈને આ ખબર પડી જશે કે આ માણસ ભવિષ્યમાં ધનવાન બનશે કે આર્થિક મુશ્કેલી આવશે.
જે પૂરૂષોના પગના તળિયા નરમ, લીસા અને લાલ હોય તે ધનવાન હોય છે.