Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

(See Video) લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો અને બીજા દિવસે કમાલ જુઓ

(See Video) લીંબૂ કાપીને બેડરૂમમાં મૂકો અને બીજા દિવસે કમાલ જુઓ
, મંગળવાર, 18 જુલાઈ 2017 (11:47 IST)
જો તમે સવારે એનર્જિટિક અનુભવ કરવા ઈચ્છો છો તો બસ ત્રણ લીંબૂ કાપીને તમારા બેડ પાસે મૂકી દો. દરરોજ આ નિયમ અજમાવો  અને પછી જુઓ  . લીંબૂની  સુગંધ  ખૂબજ રિફ્રેશિંગ હોય છે અને આ પાવરફુલ ક્લીનિંગ એજેંટની રીતે કામ પણ કરે છે. અમે તમને 
- બેડરૂમમાં લીંબૂ મૂકવાથી ખૂબ રિફ્રેશિંગ સ્મેલ આવે છે. એનાથી તમને બેડરૂમમાં રૂમ ફ્રેશનર જેવા ટૉક્સિક સ્પ્રે યૂજ નહી કરવું પડતું. 
 
- બેડરૂમમાં લીંબૂની સુગંધથી અસ્થમા અને શરદી-ખાંદીથી પરેશાન લોકોને બ્રીથીંગમાં સરળતા હોય છે અને બીજા દિવસે રિફ્રેશિંગ ફીલ હોય છે. 
 
- વાળને હેયર કલરથી બોર થઈ ગયા હોય તો તેને છુડાવવા માટે લીંબૂનો રસ લગાડો.તેમાં સાઈટ્રિક એસિડથી કલર ફેડ થઈ જશે. 
 

- સફરજન કાપ્યા પછી બ્રાઉન થવા લાગે છે. તેમની સ્લાઈસમાં લીંબૂનો રસ લગાવી નાખો તો એવું નહી થાય. 
 
-   હાથથી બીટનો રંગ નહી જઈ રહ્યું હોય તો લીંબૂનો ટુકડા ઘસી લો પછી હાથ ધોઈ લો. એનાથી રંગ સરળતાથી નિકળી જશે. 
webdunia
- એક બાઉલમાં પાણીમાં લીંબૂની સ્લાઈસ નાખી માઈક્રોવેવમાં મૂકો અને તેને ઑન કરી દો. તેમની વાષ્પ અંદર જમી જાય તો 
 
કપડાથી ક્લીન કરી નાખવું દુર્ગંધ દૂર થશે. 

- કપડા પર કાટના નિશાન લાગી ગયા હોય તો તેના પર લીંબૂનો રસ અને બેકિંગ સોડા મિક્સ કરી સ્ક્રબ કરો. અને પછી સિંપલ વૉશ કરી લો. એનાથી ડાઘ નિકળી જશે. 
webdunia
- બાથરૂમ મિરર અને કાર વિંડો સાફ કરવા લીંબૂનો રસ યૂજ કરો. એનાથી પાણીના નિશાન અને બધા રીતની ગંદગી ક્લીન થઈ જશે. 
 
- સફેદ કપડા પીળા પડી ગયા હોય તો તેને થોડીવાર માટે લીંબૂના પાણીમાં ડુબાડી રાખો. ત્યારબાદ સિંપલ વૉશ કરો તો ખોવાયેલી ચમક પરત આવશે. 
 

 
- પ્લાસ્ટિક બોટ્લ કે લંચ બૉક્સમાં લાગેલું ઑયલ અને તેની દુર્ગંધ છોડાવવા માટે રાતભર લીંબૂના પાણીમાં ડુબાડી રાખો અને સવારે બેકિંગ સોડાથી ક્લીન કરી લો. 
webdunia
- ચૉપિંગ બોર્ડમાં લાગેલા ફળ અને શાકના ડાઘ હટાવા માટે લીંબૂના ટુકડા તેના પર ઘસવું. ડાઘની સાથે જ તેની સ્મેલ પણ દૂર થશે. 
 
- સિંક સાફ કરવા માટે લીંબોનો રસમાં મીઠું મિક્સ કરી સૉલ્યુશન બનાવો અને તેનાથીએ વૉશ બેસિન કે સિંકની સફાઈ કરો. 
 
- લીંબૂનો ટુકડો કોણી અને ઘૂંટણ પર ઘસવું . તેમાં રહેલ બ્લીચિંગ એજંટથી તેમનો કાલાપન દૂર થઈ જશે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

Child Story - અકબર બીરબલની વાર્તા - તમારો નોકર રીંગણનો નહી