સ્ત્રીઓને દર મહિને પીરિયડ્સ થતા થાક અને સુસ્તી અનુભવાય છે. પીરિયડ્સ દરમિયાન મહિલાઓમાં ચિડચિડાપણું કે તેમનો મૂડ બદલાતો રહે છે. ઓફિસ જનારી કે હાઉસવાઈફને કામ કરવુ જ પડે છે. આવામાં તેમણે પોતાના ખાવા-પીવા પર જરૂર ધ્યાન આપવુ જોઈએ.
મોટાભાગે મહિલાઓ પીરિયડ્સ દરમિયાન ખાવા-પીવાની પર ઓછુ ધ્યાન આપે છે.
તેનાથી તેમના પર નેગેટિવ પ્રભાવ પડે છે. તેથી મહિલાઓને પીરિયડ્સ દરમિયાન પૌષ્ટિક આહાર લેવો જોઈએ.
આવો જાણીએ આ પૌષ્ટિક આહાર વિશે..
1. ચોકલેટ - પીરિયડ્સ ડાયેટમાં ડાર્ક ચોકલેટ ખાવી જોઈએ. તેમા વર્તમાન એંટી ઓક્સીડેંટ સેરોટોનિનને વધારે છે જેનાથી મૂડ સારો રહે છે.
2. ફ્રૂટ્સ - પીરિયડ્સમાં વધુમાં વધુ ફ્રૂટ્સ અને લીલી શાકભાજીઓનું સેવન કરવુ જોઈએ.
3. કોફી ન પીવો - કોફીમાં કૈફીન હોય છે. આવામાં કોફી ન પીવી જોઈએ. કોફીથી એસિડની માત્રા વધી જાય છે.
4. ફૈટી એસિડ - પીરિયડમાં ક્રૈમ્પની પરેશાની રહે જ છે. તેનાથી બચવા માટે ભોજન એવુ હોવુ જોઈએ.. જેમા તમને ફૈટી એસિડ મળે. દૂધી ખાઈ શકો છો.
5. આયરન - આયરન મેળવવા માટે મીટ, પાલક અને લીલી પત્તેદાર શાકભાજીનુ સેવન કરવુ જોઈએ.
6. પાણી પીવો - પીરિયડ્સ દરમિયાન ખૂબ પાણી પીવો.