Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ

કિચનમાં ખૂબજ કામની છે આ ટીપ્સ
, શનિવાર, 5 નવેમ્બર 2016 (00:15 IST)
1.  બટાટાના પરાંઠા બનાવતા સમયે બટાટાને mixtureમાં થોડી કસૂરી મેથી નખાય. તો એનાથી પરાંઠાનો સ્વાદ વધી જાય છે. 
 
2. મરચાના  ડિબ્બામાં થોડી- હીંગ નાખી દો એનાથી મરચા વધારે સમય સુધી સુરક્ષિત રહેશે. 
 
3. લસણને હળવું ગરમ કર્યા પછી લસણને છોલવામાં સરળતા થાય છે. 
 
4. ચોખામાં એક ચમચી તેલ અને થોડા ટીંપા લીંબૂનો રસ મિક્સ કરવાથી, રાંધ્યા પછી એ ખિલેલું બને છે. 
 
5. દાળ રાંધતા સમયે તેમાં એક ચપટી હળદર અને બદામ તેલના ટીંપા નાખવાથી દાળ જલ્દી ચઢી જાય છે અને સ્વાદ પણ સારું લાગે છે. 
 

Share this Story:

Follow Webdunia gujarati

આગળનો લેખ

શિયાળામાં પુરૂષો માટે મર્દાના તાકત વધારવા માટેની ટિપ્સ