Dharma Sangrah

Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

આવો જાણીએ પ્રેમ-સંબંધોમાં કેવું રહેશે વર્ષ 2016

આવો જાણીએ પ્રેમ-સંબંધોમાં કેવું રહેશે વર્ષ 2016    love horoscope 2016
2016ના રાજા ગ્રહ શુક્ર છે અને એના










મંત્રી છે બુધ. શુક્ર પ્રેમના કારક ગ્રહ છે આથી આ શક્યતા પ્રબળ જુએ છે કે આ વર્ષ પ્રેમીઓ માટ ઘણા સારું રહેશે. જેનું 
પ્રેમ સચ્ચાઈ અને ઈમાનદારી પર ટકેલું છે. એના સંબંધ પહેલાથી ગાઢ થશે. પણ બુધ મંત્રી છે આથી નવા સંબંધની શરૂઆત કરતાને વિચારીને ફેસલો લેવું જુઓ શું કહે છે તમારી રાશિ 
 
webdunia
મેષ રાશિ - પ્રેમ મોહબ્બતના બાબતમાં આ વર્ષ તમારા માટે અનૂકૂળ નથી લાગતું. વર્ષની શરૂઆતમાં જ તમારી કુંડળીના પાચમા ઘરમાં ગુરૂ સાથે રાહુના સંયોગ તમને ભ્રમ જાળમાં નાખશે. જેના પ્રેમ સંબંધ પહેલાથી ચાલી રહ્યા છે એ પણ એમના સંબંધોને લઈને ગૂંચાયેલી સ્થિતિમાં રહેશે. પ્રેમીથી વિવાદ પણ થઈ શકે છે. સલાહ છે કે ચીજોને ગંભીરતાથી સમઝીને કોઈ પણ પગલા ઉઠાવો. જે લોકો પ્રેમની શોધમાં છે એના દિલ જોરોથી ધડકશે પણ દિલ કાબૂમાં રાખીએ તો સારું રહેશે. 
 
webdunia
વૃષભ રાશિ- વૃષભ રાશિના લોકો સ્વભાવથી જ રંગીલા અને રોમાંટિક હોય છે જેમ સિતારાઓ આ વર્ષ એને નિખારવાના કામ કરશે. અગસ્તમાં તમારા પંચમ ભાવમાં ગુરૂના આગમન પછી તમે પ્રેમના બાબતે ગંભીર પણ થશે. આ સમયે જેના પ્રેમ સંબંધ લાંબા સમયથી ચાલી રહ્યા છે એ પ્રેમને એક મંજિલ આપવાની યોજના બનાવી શકે છે. મે અને અગસ્તના મહીનો પ્રેમ સંબંધોમાં સુખદ રહેશે. આ દિવસો કેટલાક લોકોના દિલના તાર કોઈથી પણ જોડાઈ શકે છે. 
 
 
webdunia
મિથુન - આ વર્ષ તમારા માટે ખુશીઓની સૌગાદ લઈને આવ્યુ  છે. ધંધાદારીઓને આશા છે કે વધારે લાભ થશે.આમ તો ખોટી રીતે પૈસા કમાવવું પણ લાભકારી થઈ શકે છે.  પણ આ યોગ્ય નથી. વિભિન્ન સ્ત્રોતોથી ધનનું  આગમન થશે. લક્ષ્મી તમારા દ્વાર પર દસ્તક આપશે. જો પોતે વ્યાજ પર પૈસા આપો છો તો લાભ થવાની શક્યતા છે. એ સિવાય જે લોકો શિક્ષાના ક્ષેત્ર સાથે  સંકળાયેલા છે કે એના સંબંધિત ક્ષેત્રમાં  પૈસા લાગ્યા છે એને પણ સારો  લાભ થશે. વકીલાત  કરતા લોકો માટે આ વર્ષ કોઈ ઉપહારથી ઓછો નહી રહે.  
 
webdunia
કર્ક રાશિ- આ વર્ષે તમે વધારે રોમાંટિક રહેશો. શક્ય છે કે મજબૂર થઈને સામાજિક મર્યાદા તોડી પ્રેમમાં આગળ વધવાની કોશિશ કરશો. કેટલાક લોકોને એમની ઉમ્રથી વધારેના માણસની તરફ લાગણી થઈ શકે છે. પ્રેમની બાબતમાં તમારા માટે સલાહ છે કે અગસ્ત પછી કોઈ ફેસલો લો. 
webdunia

સિંહ રાશિ - પ્રેમના મામલામાં આ વર્ષ તમને મળતા જુલતો રહેશે. વર્ષના શરૂઆતમાં જ તમારી રાશિમાં ગુરૂ રાહુના સંયોગ અને એમની દ્ર્ષ્ટિ પંચમ સ્થાન પર હોવાથી જેના માટે નવા-નવા સંબંધો  બન્યા છે અને જે કોઈની સાથે પ્રેમની શરૂતા કરવાની વિચારી રહ્યા છે એ ગૂંચમાં રહેશે. સંબંધોને લઈને સારા-ખરાબ વિચાર અને સંબંધ તૂટવાના બીક લગી શકે છે. પણ અગસ્ત પછી સ્થિતિ વધારે સાફ થશે. વિદ્યાર્થિઓ માટે સલાહ છે કે પ્રેમની જગ્યા કેરિયર અને ભળતર પર ધ્યાન આપો તો વધારે સારું રહેશે. 
 
webdunia
કન્યા રાશિ- આ વર્ષ તમારા પ્રેમ માટે સુખદ અને આનંદ દાયક રહેશે. પણ તમારા માટે જે સારું સમય આવી રહ્યા છે એ અગસ્ત પછી છે. આથી જો સંબંધોમાં નાના મોટા મતભેદ થાય છે તો એને સમજદારીથી ઉકેલી લો. અગસ્ત પછી તમે તમારા સંબંધોને નવો મોડ આપી શકો છો. પ્રેમની બાબતે આ વર્ષ કન્યા રાશિ માટે વધારે ગંભીર રહેશે. 
 
webdunia
તુલા રાશિ-પ્રેમના મામલામાં આ વર્ષ તમારા પક્ષમાં ઓછું રહેશે. પ્રેમી સાથે વિવાદ અને મનમુટાવ થવાની શક્યતા છે. સંયમથી કામ લો. જેને કોઈ સાથી કે પ્રેમની શોધ છે એને આ બાબતે કઠિનાઈઓના સામનો કરવું પડી શકે છે. આમ તો અગસ્ત પછી સ્થિતિ થોડી બદલી શકે છે સલાહ છે કે પ્રેમના બાબતે મોટા ફેસલા જલ્દબાજીમાં ન લો. પરિણીત માણસોની યૌન ઈચ્છાઓ પ્રબળ થઈ શકે છે , સંયમ રાખો. 
 
webdunia

વૃશ્ચિક રાશિ - જીવનના બીજા સેત્રોની રીતે પ્રેમની બાબતોમાં પણ આ વર્ષમાં  ઉતાર-ચઢાવ રહેશે. વર્ષના પૂર્વાધમાં નાના મોટા મતભેદ અને વિવાદ થઈ શકે છે. પણ અગસ્ત પછી ગુરૂની દ્ર્ષ્ટિ પંચમ ભાવ પર હોવાના કારણે પ્રેમ-મોહબ્બતમાં તમે રંગાઈ જશો. આ સમયે સંતાનની ઈચ્છા રાખતા પરિણીત માણસોની ચાહત પણ પૂરી થઈ શકે છે. પ્રેમીની શોધમાં જે લોકો છે એમની શોધ પૂરી થવાની શકયતા બની રહી છે. 
webdunia

ધનુ રશિ- આ વર્ષ પ્રેમના મામલામાં ખરાબ નહી પણ ખૂબ અનૂકૂળ પણ નહી જેન સંબંધો લાંબા સમયથી ચાલી રહ્યા છે એના વચ્ચે શંકા થઈ શકે છે. જેના ખરાબ અસર સંબંધો પર પડી શકે છે. તમારા પ્રેમ સંબંધબી ખબર પિતાને થતા એ વિરોધમાં ઉભા થઈ શકે છે. પણ અગસ્ત પછી સમય તમારા માટે અનૂકૂળ થઈ જશે. તમારા સંબંધોને સમજદારીથી આગળ વધારો તો અગસ્ત સુધી સ્થિતિ સંભળાતી જોવાશે. 
webdunia
મકર રાશિ-  વર્ષના પહેલો ભાગ તમારા સંબંધ અને પારંપરિક જીવન માટે બહુ અનૂકૂળ નહી. આ સમયે તમારા સંબંધોમાં થોડી મુશ્કેલીઓ રહેશે. પણ વર્ષના ઉતરાર્દ્ધમાં એટલે અગસ્ત પછી સમય સારું રહેશે. આમ તો ગર્મીના મહીનામાં મે જૂનના સમયે તમારા રિશ્તોમાં પ્રેમની ગર્માહટ લાવશે. આ સમયે પ્રેમી સાથે યાત્રા પર જવાની યોજના બનાવી શકે છે. 
webdunia
કુંભ રાશિ- પ્રેમના મામલામાં આ વર્ષ તમારા માટે સામાન્ય રીતે સારું રહેશે. જો દિલ હી દિલમાં કોઈથી પ્રેમ કરો છો તો અવસર જોઈને પ્રપોજ કરી શકો છો. પરિણામ તમારા પક્ષમાં થઈ શકે છે. પરિણીત લોકો વચ્ચે સંબંધોમાં ગહરાઈ રહેશે.કામના દબાવના કારણે ક્યારે-ક્યારે પ્રેમીનો પૂરો સમય નહી આપી શકો જે વાત પ્રેમીને ખરાબ લાઈ શકે છે. 
webdunia
મીન રાશિ - તમારા માટે આ વર્ષ સામાન્ય રહેશે. અગસ્ત માહથી પહેલા પ્રેમના પ્રપોજ કરતા શક્ય છે કે  જવાબ તમારી ઈચ્છા મુજબ નહી આવે. સલાહ છે કે પ્રેમના મામલામાં સંયમ અને ધીરથી કામ લો. પ્રેમી પ્રત્યે ગંભીર રહો અને એમની વિશ્વસનીયતા જાણવી રાખો. અગસ્ત પછી સમય તમારા માટે અનૂકૂળ થઈ જશે
 

Share this Story:

Follow Webdunia gujarati