ભારતમાં લગ્નના અવસર ને ખૂબ ખાસ ગણાય છે આ પર કરેલ ખર્ચ પણ દિલ ખોલીને કરાય છે . સગા-સંબંધી , મિત્ર , દૂર-દૂરથી મેહમાન વધા આ અવસરને હાથથી જવા નહી દે. આટલા બધા સંબંધો વચ્ચે ભારતની આશરે દરેક લગ્નમાં ભૂલ તો થાય જ છે. આ બધી ભૂલ સિવાય પણ આ અવસરે ખુલીને ઈજ્વાય કરાય છે. તો આવો જાણીએ એવી કઈ વાતો છે જે ભારત જેવા દેશમાં દરેક લગ્નમાં દોહરાય છે.
1. મામા કે ફૂફાનું નારાજ થવું
લગ્નના અવસર પર છોકરા કે છોકરીના મામા કે ફૂફાની રિસાઈ જવું સામાન્ય વાત છે. એને મનાવવામાં આખા પરિવારનું દમ ફૂલી જાય છે.
2. એક છોકરી પર બધાની નજરો
લગ્નમાં મહિલાઓ એમના છોકરા , ભત્રીજા કે ભાળિયા માટે છોકરી પસંદ કરવા લાગે છે.
3. સોના ઘરેણા
ચાચી માટ લગ્નનું અવસર જ એક માત્ર એવું હોય છે જ્યાં એ બીજી મહિલાઓને એમના ઘરેણા અને જેવર જોવાઈ શકે છે.
4. ડીજે પ્લેયર ખરાબ થવું
મિત્ર અને સંબંધીઓને નાચવું અને ગાવા માટે બહુ દિવસ પહેલાથી તૈયારે શરૂ કરી દે છે. પણ ત્યારે બધુ બેકાર થઈ જાય છે જ્યારે ડીજે પ્લેયર ખરાબ થઈ જાય છે.
5. વસ્તુઓ ગાયબ
જૂતા ચોરાવવામાં તો છોકરીઓ સફળ થઈ જઈ રહી ચે પણ છોકરાવાળા પણ કોઈ ઓછા નહી એ બીજી વસ્તુઓ ગાયબ થવાના બહાના બનાવા લાગે છે.
6. વિદાયના સમયે રડવું
એમની લાડલીની વિદાયના સમયે દરેક પિતાની આંખોમાં આંખૂ આવી જ જાય છે
7. જમીને ખાવું -પીવું
ખાવા પીવામાં સંબંધીઓ કોઈ કસર નહી છોડતા ભલે જ એમનો પેટ ખરાબ કેમ ન થાય.
8. એક બીજા પર તાના આપવું
લગ્નના સમયે બન્ને પક્ષના સંબંધો એક બીજા પર રીતે-રીતના તાના કરે છે. જેથી વાતાવરણ ખુશ્નુમા બની જાય છે.