Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

રવિવાર સવારે 6.40 પર શરૂ થશે પીએમ મોદીના દિવસ , રાજપથ પર એકસાથે યોગ કરશે 37 હજાર લોકો

રવિવાર સવારે 6.40 પર શરૂ થશે પીએમ મોદીના દિવસ , રાજપથ પર એકસાથે યોગ કરશે 37 હજાર લોકો
, શનિવાર, 20 જૂન 2015 (16:45 IST)
21 જૂન એટલે કે 6 વાગીને 40 મિનિટ પર અહીં પહોંચીને કાર્યક્ર્મના આગાહ કાર્શે. થોડા સમયએ લોકોને સંબોધિત કરશે પછી 35 મિનિટ સુધી યોગ કરશે. 

 
અંદાજો છે કે અહીં 37 હજાર લોકો રાજપથ પર આવીને યોગાભ્યાસ કરશે. સરકારને આશા છેકે એકજ જગ્યાએ સૌથી વધારે લોકો દ્વારા યોગ કરવાના રેકોર્ડ બની જશે. , જેને ગિનિસ બુક ઑફ વર્લ્ડ રેકાર્ડસમાં જગ્યા મળશે. યોગાભ્યાસ સવારે 7 વાગ્યે શરૂ થશે. 
 
બાબા રામદેવ સાથે 4 યોગ એક્સપર્ટ રાજપથ પર આસન શીખાડશે. એને 28 સ્ક્રીનોના માધ્યમથી પ્રોજેકટ કરાશે.અ આ આયોજનમાં 80 થી 100 વિદેશી નાગરિક પણ ભાગ લઈ શકે છે. રાજપથના આશરે ડેઢ કિલોમીટર લાંબા ભાગ પર 37 હજાર યોગા મેટ પથારવાની તૈયારી થઈ ગઈ છે. 
 
શાસ્ત્રીએ ભવનમાં તો ગુરૂવારે આયુષના ઠપાપા વાળા બેગ બાબુઓને આપી દીધા છે , જેમા6 સફેદ ટી-શર્ટ , બુકલેટ અને એક ડીવીડી . 
 
અહીં બાબુઓ સાથે ત્રણ સેનાઓના પ્રમુખ -જનરલ દલબીર સિંહ સુહાગ , એયર ચીફ માર્શલ અરૂપ રાહા અને એડમિએલ રોબિન ધાવન 3000 હજાર સૈનિકો સાથે યોગ કરશે. 
 
આખા વિશવમાં આયોજિત થઈ રહા આ કાર્યક્ર્મમાં કેબિનેટ મિનિસ્ટર જુદા-જુદા જગ્યા પર યોગ કરશે. 
 
સરકારની કોશિશ છેકે ગામ સુધીના લોકો યોગ કરે. માનવું છે કે દેશભરમાં આશરે 30 કરોડ લોકો યોગાભયાસ કરશે. સરકાર આ અવસર પર ડાક ટિકિટ પણ લાગૂ કરશે. સૂત્રો મુજબ અત્યાર સુધી આ ઈવેંટ પર 30 થી 40 કરોદ રૂપિયા ખર્ચ કર્યા છે.  

Share this Story:

Follow Webdunia gujarati