વર્લ્ડ કપ 2015 માટે બધી ટીમોએ પોતાના આખરે 15 સિપાહીઓના નામનુ એલાન કર્યું છે. હવે જોવાનું એ છે કે કોણ પોતાની સેનાને જીતાડી ઈતિહાસના પાનામાં પોતાના નામ નોંધાવશે. વર્લ્ડ કપમાં 14 ટીમોનો સમાવેશ છે અને 70 ખેલાડીઓની ફૌજમાંથી એક નજર નાખીએ ટોપ પાંચ ખેલાડી પર .
વેસ્ટ ઈંડીઝના ક્રિસ ગેલ માટે ક્રિકેટના બધા ફોર્મેટ એક જેવા છે. ગેલ જ્યારે બેટિંગ કરવા ઉતરે છે તો ગેંદબાજોને પરસેવા છૂટવા લાગે છે. 2011 વર્લ્ડ કપમાં ગેલ સારા ફોર્મમાં નહોતા અને તેને 5 મેચમાં 170 રન બનાવ્યા. પણ આ વખતે તેની ભરપાઈ કરવાની કોશિશ કરશે.
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)
ગ્લેન મેક્સવેલ (ઓસ્ટ્રેલિયા)
બીજી બાજુ ગ્લેન મેકસવેલનું સરેરાશ ફાર્મ થતાં ઓસ્ટ્રેલિયાઈ વર્લ્ડ કપના 15 ખેલાડીઓમાં છેવટે તેને સ્થાન મળી ગયુ છે. મેક્સવેલ છેલ્લા થોડા સમયથી ખરાબ ફાર્મમાં હતા પણ પસંદગીકર્તાઓએ તેના પર વિશ્વાસ કર્યો છે.
બોગ શોના નામથી મશહૂર મેક્સવેલ પસંદગીકર્તાઓને નિરાશ નહી કરે. બિગ લીગમાં શનિવારે 44 ગેંદ પર 66 રનની રમત રમી મેક્સવેલે ફાર્મમાં વાપસીના સંકેત આપ્યા છે. આમ તો 36 વનડેમાં બિગ હિટર મેક્સવેલના નામે 891 રન છે.
વિરાટ કોહલી (ભારત)
ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટમાં વિરાટ કોહલીની બેટ દ્વારા 4 ટેસ્ટના 8 દાવમાં 692 રન નીકળ્યા. આ આંકડો એટલુ જણાવવા માટે પુરતો છે કે કોહલી જોરદાર ફોર્મમાં છે.
ટેસ્ટ પહેલા શ્રીલંકા સામે વનડે સીરીઝમાં પણ વિરાટે કપ્તાનીના સાથે-સાથે બેટની પણ કમાલ બતાડી. કોહલીએ સીરીઝની 5 મેચમાં આશરે 105ની સ્ટ્રાઈક રેટથી સૌથી વધારે 329 રન બનાવ્યા.
આમ તો કોહલીને 2011 વર્લ્ડ કપ રમવાનો અનુભવ પણ છે. વિરાટે પાછલા વર્લ્ડ કપના 9 મેચોમાં 282 રન બનાવ્યા જેમાં એક શતક અને એક અર્ધેશતકીય રમતનો સમાવેશ રહ્યો.
વિરાટના આક્ર્મક રમતને જોઈને ઘણી જાણકારી તેમની તુલના સર વિવિયન રિચર્ડસન અને સચિન તેંદુલકરથી કરી રહ્યા છે. 26 વર્ષના કોહલીને પણ અર્ધશતકીય પારી શામેળ રહી.
વિરાટના આક્રમક રમતને જોઈ ઘણા જાણકાર એમની તુલના સર વિવિયન રિચર્ડસન અને સચિન તેંડુલકરથી કરી રહ્યા છે. 26 વર્ષના કોહલીને પણ જાણકારીના વિશ્વાસે ઉતરવાની કોશિશ કરી છે.એ વર્લ્ડ કપમાં પણ તેને જલવા જોવા મળશે.
કોરી એંડરસન (ન્યુઝીલેંડ )
Corey Anderson
કોરી એંડરસનને અત્યાર સુધી 19 વનડે રમ્યા છે અને તેના ખાતામાં 558 રન છે. એટલુ જ નહી એંડરસન એક મેચ વિનર ખેલાડી છે એ પણ બધા જાણે છે. વનડેમાં સૌથી ઝડપી 36 બોલમાં સદી બનાવવાનો રેકાર્ડ 24 વર્ષના આ બેટ્સનેમના નામ પર છે.
એંડરસને વેસ્ટ ઈંડીઝની સામે ગયા વર્ષે એક જાન્યુઆરીના રોજ વનડેમાં સૌથી ઝડપી સદી બનાવી હતી. પણ ત્યારબાદ તેને કોઈ મોટો દાવ તેઓ રમી શક્યા નથી.
રોહિત શર્મા (ભારત)
રોહિત શર્મા પહેલીવાર વર્લ્ડ કપમાં રમશે પણ તેના હુનરને જોતા કોઈને એ શક નથી કે તે ધમાકેદાર પ્રદર્શન કરશે. ગયા વર્ષે બે વાર રોહિત વનડેમાં 200ના આંકડો પાર કરીને પ્રભાવિત કર્યા. વર્લ્ડ કપમાં પણ તેના સારા પ્રદર્શનની આશા રહેશે.
આમ તો ઓસ્ટ્રેલિયા સામે ટેસ્ટ સીરીઝમાં રોહિત પૂરી રીતે ફ્લાપ રહ્યા. 3 ટેસ્ટ મેચમાં રોહિત માત્ર 173 રન બનાવી શક્યા. 27 વર્ષના રોહિતની નકામી ભોલ કરી વનડેમાં નવી શરૂઆત કરશે. 126 વનડેમાં રોહિતના નામે 3752 રન છે. જેમાં 5 શતક અને 23 અર્ધશતકનો સમાવેશ છે.