Select Your Language

Notifications

webdunia
webdunia
webdunia
webdunia

વિશ્વ કપ 2003

વિશ્વ કપ 2003
, શનિવાર, 7 ફેબ્રુઆરી 2015 (14:09 IST)
વર્ષ 2003નો વિશ્વ કપ દક્ષિણ અફ્રીકામાં આયોજિત કર્યું હતું. સાથે જ ઝિમબાબ્વે અને કીનિયામાં પણ થોડા મેચ રમ્યા. પહેલીવાર વિશ્વ કપમાં 14 ટીમોએ હેસ્સા લીધું. સાત-સાત ટીમોએ બે ગ્રુપમાં વહેંચાય ગયું. દરેક ગ્રુપથી શીર્ષ ત્રણ ટીમને સુપર સિક્સમાં જ્ગ્યા મળી અને પછી ચાર ટીમ સેમી ફાઈનલમાં પહોંચી. 
 
એક દિવસીય અંતરરાષ્ટ્રીય  મેચ રમતી 11 ટીમો સિવાય આઈસીસી ટ્રાફીની ક્વાલીફાઈંગ ત્રણ ટીમોએ કનાડા ,નામિબિયા અને ની દરલેંડસએ પણ ભાગ લીધું. 
 
ગ્રુપ મેચમાં ગ્રુપ એ થી ઝિમબાબ્વે અને ગ્રુપ બી થી કીનિયાનો સુપર સિક્સમાં પહોંચવું સૌથી મોટી ઘટના હતી. ઈંગ્લેંડ ,પાકિસ્તાન ,દક્ષિણ અફ્રીકા અને વેસ્ટ ઈંડીજની ટીમ પહેલા દોરામાં જ પ્રતિયોગિતાથી  બહાર થઈ ગઈ. 
 
ગ્રુપ એ થી ભારત,ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો મેચ વિશ્વ ચેમ્પિયન માટે સરળ નહી રહ્યું. શ્રીલંકા ,કીનિયા અને ન્યુઝીલેંડની ટીમ. ભારતના છહ માંથી 
પાંચ મેચ જીત્યા , તો ઓસ્ટ્રેલિયાએ છ માંથી છ મેચ . સુપર સિક્સમાં  ન્યુઝીલેંડની ટીમ એક જ મેચ જીતી શકી. કીનિયાની ટીમ પણ એક જ મેચ જીતી પણ 
 
લીગ મેચના આધારે એંક લઈને સુપર સિક્સમાં આવાનો તેણે લાભ થયું અને તેને સેમી ફાઈનમાં જ્ગ્યા બનાવી. ભારત અને ઓસ્ટ્રેલિયા સિવાય શ્રીલંકા સેમીફાઈનલમાં પહોંચી . ભારતનો મુકાબલો કીનિયા સાથે થયું અને ઓસ્ટ્રેલિયાની ટીમ શ્રીલંકાથી ભિડાઈ.
 
સેમી ફાઈનલમાં ઓસ્ટ્રેલિયા અને શ્રીલંકાનો મેચ વિશ્વ કપ ચેમ્પિયન માટે સરળ નહી રહ્યું. શ્રીલંકાના ગેંદબાજની શાનદાર ગેંદબાજીના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 212 
 
રન જ બનાવી શકી. એંડયુ સાઈમંડ્સએ શાનદાર 91 રન બનાવ્યા .જ્યારે વાસે ઓસ્ટ્રેલિયાઈ ખેલાડીયોને પરેશાન રાખી. જ્યારે શ્રીલંકાની બેટીંગ આવી તો ઓસ્ટ્રેલિયાના ફાસ્ટ બૉલરો એ સારી બૉલિંગનો પ્રદર્શન કર્યું. બ્રેટલી ને ત્રણ શીર્ષ બેટસમેનને આઉટ કરી શ્રીલંકાને પરેશાન રાખ્યું. બારિશના કારણે ડકવર્થ લૂઈસે નિયમના રીતે શ્રીલંકાની ટીમ 48 રનથી હારી ગઈ. શ્રીલંકાએ 38.1 ઓવરમાં સાત વિકેટ પર 123 રન જ બનાવ્યા હતા. 
 
બીજા સેમીફાઈનલમાં ભારત અને કીનિયાનો મુકાબલો થયું. સૌરવ ગાંગુલી અને સચિન તેંદુલકરની શાનદાર બેટીંગના કારણે ભારતે 91 રનોથી સરળ જીત દર્જ કરી નએ બીજીવાર વિશ્વ કપના ફાઈનલમાં જ્ગ્યા બનાવી. પણ 20 વર્ષ પછી વિશવ કપના ફઈનલમાં પહોંચી ભારતીય ટીમની ફાઈનલમાં દુર્દશા થઈ. 
 
ઓસ્ટેલિયાએ પહેલા રમતા 359 રનોનો વિશાલ લક્ષ્ય ઉભું કર્યું. જવાબમાં ભારતની આખી ટીમ 234 રન પર આઉટ  થઈ ગઈ. રિકી પૉંટિગએ ધમાકેદાર 140 રન બનાવ્યા તો ડેમિયન માર્ટિનને 88 રન .ભારતની ટીમ 125 રનથી હારી અને ઓસ્ટ્રેલિયાએ લગાતાર બીજી વાર વિશ્વકપ પર કબ્જો કર્યું. 
 

Share this Story:

Follow Webdunia gujarati